Connect with us

ગુજરાત

રાજકોટમાં 111 સ્થળે 225 જૈન-જૈનેતરો દ્વારા કાલે પ્રતિક્રમણ

Published

on

49 વર્ષથી સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળની અભૂતપૂર્વ સેવા

જૈન અગ્રણી શ્રી રમેશભાઈ દોમડીયા (99ર4ર706ર9) ની યાદી જણાવે છે કે હાલનાં પર્યુષણ પર્વ તેમજ સવંત્સરી નો તહેવાર હોય ત્યારે સ્થાકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળનાં આધસ્થાપક એવા સુશ્રાવક રત્ન સંસારી સાધુ એવા સ્વ. પૂજય મુળુભાઈ દોમડીયા ને વંદન કરી જણાવવાનું કે વર્ષે રવિવાર તા. 8/9/24 સવંત્સરી મહાપર્વ દરમ્યાન 225 જેટલા ભાઈઓ તથા બહેનો દ્વારા 111 સ્થળોએ પ્રતિક્રમણ બોલાવવાનું આયોજન કરવામાં આવેલ છે.

જે આ પ્રમાણે છે.ગોંડલ રોડ વેસ્ટલ નાંલદા ઉપાશ્રય, શેઠ ઉપાશ્રય 1પ0 ફુટ રીંગ રોડ, ઉવસ્ગગહર સાધના ભવન, જૈનચાલ ઉપાશ્રય, શેઠ પેોષધશાળા 1ર મનહર પ્લોટ પ્રગતી હોસ્પીટલ વાળી પહેલો માળ, દીનાબેન દોશી નવપદ ર તીરૂૂપતી નગર નીર્મલા સ્કુલની સામે, ભાનુબેન ગોડા તક્ષશીલા ઈ પ44 આકાશવાણીની સામે મો., વીનોદભાઈ શાહ/જીતુભાઈ બેનાણી 101 રાજપથ એપાર્ટમેન્ટ પંચવટી મેઈન રોડ, મનહરભાઈ મહેતા અર્હમ સોમનાથ સોસાયટી 1 શેરી નં ર ટાટા શોરૂૂમ ની પાછળ 1પ0 ફુટ રીંગ રોડ, વસંતબેન હસમુખરાય શાહ મીનાક્ષી વોકહાર્ટ હોસ્પીટલ પાછળ, સદગુરૂૂ ટાવર પાછળ, શુક્ધયા તીર્થધામ ક્રીસ્ટલ મોલની સામે, ભરતકુમાર દોમડીયા અરીહંત ઘર નં 11 ગોકુલધામ શેરી નં 1 કૃષ્ણનગર મેઈન રોડ, હીતેશભાઈ કામદાર વસંત કુંજ બી 601 પુષ્કરધામ મેઈન રોડ, કીશોરભાઈ દોશી જયદીપ 9 પંચનાથ પ્લોટ દીગબંર જૈન મંદીર ની પાછળ, ચાર્મીબેન બદાણી એ ર1 સુરજ શ્રોફ રોડ, ગીરીશભાઈ બાવીશી 13 એ અનુપમા સોસાયટી હીરવા પંચવટી દેરાસરની પાછળ, મનહર પ્લોટ માધવપ્રેમ એપાર્ટમેન્ટ, કીર્તિભાઈ સલોની ર8 પ્રહલાદ પ્લોટ નીરવ એપાર્ટમેન્ટ ફલેટ નં 301, સંગીતાબેન પ્રદીપકુમાર દોશી એર 1ર03 શીલ્પન ઓનીકસ ગંગોત્રી પાર્ક મેઈન રોડ પાટીદાર ચોક, પ્રવિણભાઈ મહેતા માતોશ્રી એપાર્ટમેન્ટ રેસકોર્ષ પાર્ક, ડીમ્પલ શેઠ, વીમલ મહેતા 14 ગેલેકસી ટાઉન શ્રોફ રોડ, સંજયભાઈ મોદી 3 નુતનનગર સમકિત કાલાવાડ રોડ, અતુલભાઈ કુંભાણી 90ર સીલ્વર કલાસીક અમીન માર્ગ ગંગા હોલ ની સામે, જગદીશભાઈ શેઠ ટ્રીનીટી ટાવર ચોથા માળે રૈયા ચોકડી સાઈ હોસ્પીટલ ની બાજુમા,દીનેશભાઈ દોશી મંગલમ એપાર્ટમેન્ટ બીજા માળે જૈન ચાલની સામે, સંજયભાઈ સંઘવી જીનેશ્વર 1, વર્ધમાનનગર પેલેસ કીર્તીકુમાર દેસાઈ ડી18 ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ રૈયા રોડ અંબીકા પાર્કની બાજુમાં, નવીનભાઈ બાવીસી અરીહંત એમ ર3/1 ગુજરાત હાઉસીંગ બોર્ડ 1 મહીલા કોલેજ ની બાજુમા યોગ ધ્યાન કેન્દ્ર ની સામે, જય જિનેન્દ્ર આરાધના ભવન જૈન કલ્યાણ હોલ ની સામે, હીનાબેન એલ ગાંઘી 101 સીમંધર એપાર્ટમેન્ટ ગોકુલ મથુરા ની પાછળ, સરદારનગર જૈનશાળા, કામદાર કીંગ હાઈટ બી ર0ર વીદ્યુત સોસાયટી, જન કલ્યાણ એપાર્ટમેન્ટ પ સરદારનગર એસ્ટ્રોન અંડરબ્રીજ ની બાજુમાં, વીશાલ ઉપેનભાઈ હપાણી ઉપેન 89 જનતા સોસાયટી ર, દોશી પરીવાર 1/પ વાણીયા વાડી, નલીનભાઈ શાહ ચામુંડા વીલા 9/14 જયરાજ પ્લોટ, જયોતીબેન ઈશ્વરભાઈ દોશી 901 ગેોતમબુધ્ધ એપાર્ટમેન્ટ શાસ્ત્રીમેદાનની સામે, વંદનાબેન ગોસલીયા 1101-110ર રાજ વૈભવ ગ્રીન સીટી નાના મવા રોડ સયાજી હોટલ ની બાજુમાં, અલ્કાબેન કોઠારી ભાવદર્શન 4 શીવમ પાર્ક અમૃતા કીડ હોસ્પીટલ પાછળ રૈયા સર્કલની બાજુમા, કમલ કનકરાય પારેખ અજય એપાર્ટમેન્ટ 4થા માળે 4ર બ્લોક ઈમ્પીરીયલ પેલેસ હોટલની બાજુમા ડો.યાજ્ઞીક રોડ ર1 ન્યુ જાગનાથ, જગદીશચંદ્ર કોઠારી 1ર03 જયવર્ધીની હાઈટ ગાર્ડન સીટી ની બાજુમા રોડ, મંજુલાબેન વીરાણી સીલ્વર હાઈટ, શૈલેષભાઈ શેઠ પ ગીતાનગર મહાવીર, શીલ્પાબેન 101 મલ્બાર હીલ બીસાઈડ રાધીકા એપાર્ટમેન્ટ સેવા સદન 3 ની પાછળ શ્રોફ રોડ, મુકેશભાઈ બાટવીયા વીતરાગ નીર્મલા રોડ પારસ સોસાયટી હોલ ની સામે, પ્રજ્ઞાબેન એન. શાહ ઓમેગા ટાવર ફલેટ નં 701 નાલંદા ઉપાશ્રય બેબીલેન્ડ હોસ્ટેલની બાજુમાં, જસવંતીબેન રવાણી ચોક, કરણભાઈ શાહ સાંજ સમાચાર, સંદીપ મહેતા 41 ન્યુ જાગનાથ ગર્વ. સોસાયટી બંગલો, ધર્માલય, વીરાજ એસ દોશી ર0ર અનમોલ એપાર્ટમેન્ટ ઉમીયા ચોક જલારામ 1 બાલમુકંદ સોસાયટી મેઈન રોડ, કાજલ કોઠારી ર0ર સ્નોહીલ એપાર્ટમેન્ટ ગોલ્ડન સુપર માર્કેટની બાજુમાં અમીન માર્ગની બાજુમાં, જીતેન્દ્ર મોદી અરસાવર એપાર્ટમેન્ટ બી વીંગ ફલેટ નં 301 કોન્વેન્ટ સ્કુલ ની બાજુમાં પારસ હોલ ની સામે, ધનરાજભાઈ પુનાતર 401 ડાયમંડ ભુમી એપાર્ટમેન્ટ શકતીનગર મેઈન રોડ 3 રોયલ પાર્ક ની બાજુમાં, ગીતાબેન પારેખ સેોભાગ્ય 36 બી ર પંચવટી સોસાયટી પંચવટી સોસાયટી હોલ ની બાજુમાં, વીશાલ આર મહેતા 6 વૈશાલીનગર તુષાર રૈયા રોડ હરી ઓમ ડેરી ની બાજુમાં, શીતલનાથ સેજલબેન દેસાઈ એ 1ર ચાણકય એપાર્ટમેન્ટ પહેલા માળે શારદા બાગ ની સામે, ચીરાગ અજમેરા જલારામ 3 શેરી નં ર કેવલમ એપાર્ટમેન્ટ ફલેટ નં 103, નીરંજનભાઈ દફતરી, ભાઈઓ માટે:: વીરાણી પોષધશાાળ, જૈન ભુવન, ભકિતનગર ઉપાશ્રય, શેઠ ઉપાશ્રય 1પ0 ફુટ રીંગ રોડ, વીતરાગ નેમીનાથ ઉપાશ્રય, ગીતગુર્જરી ઉપાશ્રય, જૈનચાલ ગોંડલ રોડ, શ્રમજીવી નાલંદા ઉપાશ્રય, સદર ઉપાશ્રય, અજરામર ઉપાશ્રય, રામકૃષ્ણનગર ઉપાશ્રય, વૈશાલીનગર, જંકશન પ્લોટ ઉપાશ્રય, ઉવસ્સગહરં ભવન, રેસકોર્ષ પાર્ક, નુતન ગૃહ આરાધના ભવન 1 માલવીયાનગર એચ.જે.દોશી હોસ્પીટલ પાછળ, રોયલ પાર્ક ઉપાશ્રય, કપીલ દેસાઈ ઈ પ04 સોપાન હીલ શાંતીનગર શાંતીનાથ જિનાલયની બાજુમાં રૈયાહીલ, ગોંડલ રોડ વેસ્ટ, શીતલનાથ ઉપાશ્રય 7 એ મીલપરા, સુમતીનાથ ઉપાશ્રય ગીતાનગર જલારામ ચોક ની બાજુમાં, અશોકભાઈ આંબવી પંચનાથ પ્લોટ, અપૂર્વભાઈ મણીયાર લીંબુુડીવાડી મેઈન રોડ, લલીતભાઈ રૂૂપાણી, જૈન બાલાશ્રમ ગોંડલ રોડ, ઋષભદેવ ઉપાશ્રય શાશ્વત, મનહર પ્લોટ શેઠ પૌષધશાળા, સુધીરભાઈ બાટવીયા સીલ્વર હાઈટ, જરૂૂરી સંપર્ક રમેશભાઈ દોમડીયા – 99ર4ર706ર9,વિજયભાઈ વોરા – 9904086040,મયુરભાઈ મહેતા – 94ર690પપ77,જયેશભાઈ મહેતા – 937410188પ, કોઠારી – 98ર4618પ44, સેજલભાઈ કોઠારી – 98ર4પ81પ18

ગુજરાત

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

Published

on

By

જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.


ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

Continue Reading

ક્રાઇમ

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

Published

on

By

કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા

Published

on

By

શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો

રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.


જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading
રાષ્ટ્રીય4 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય4 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય4 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય5 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય5 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય5 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત5 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય5 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ5 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય5 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

ગુજરાત1 day ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય1 day ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

રાષ્ટ્રીય1 day ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ1 day ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

આંતરરાષ્ટ્રીય1 day ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

ગુજરાત1 day ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

ગુજરાત1 day ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

ગુજરાત1 day ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

રાષ્ટ્રીય1 day ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

ગુજરાત1 day ago

પરાપીપળિયામાં બે એકર સરકારી જમીન ઉપરથી દબાણો હટાવતું તંત્ર

Trending