રાષ્ટ્રીય2 months ago
ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં એક યુવકે ઓનલાઇન ગેમમાં 4 વર્ષમાં 18 લાખ રૂપિયા ગુમાવ્યા,જાણો સમગ્ર ઘટના
ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના રહેવાસી યુવકે પોતે લૂંટનું કાવતરું ઘડ્યું હતું. તેણે આ માટે 6 લાખ રૂપિયા આપ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ મામલે તપાસ કરતાં...