રાષ્ટ્રીય2 months ago
મહારાષ્ટ્રના અકોલામાં યોગેન્દ્ર યાદવના ભાષણ દરમિયાન હંગામો, ટોળાએ સ્ટેજ પર ચઢી કર્યો હુમલો
સ્વરાજ ઈન્ડિયા પાર્ટીના સંસ્થાપક યોગેન્દ્ર યાદવ પર મહારાષ્ટ્રના અકોલામાં એક કાર્યક્રમ દરમિયાન ટોળાએ હુમલો કર્યો હતો. જ્યારે તેમનું ભાષણ ચાલી રહ્યું હતું ત્યારે 40થી 50 નારાજ...