રાષ્ટ્રીય1 month ago
બોંબની ધમકીઓ આપી આખા દેશને ધંધે લગાડનાર લેખક ઝડપાયો
હોટલો-એરલાઇન્સો, ટ્રેનો અને સ્કૂલોમાં બોંબ હોવાના ઇ-મેલ કરી દેશભરની એજન્સીઓને દોડતી કરી દીધી મહારાષ્ટ્રના લેખકે વડાપ્રધાન સાથે બેઠક યોજવા ગામ ગાંડુ ર્ક્યુ, રેલમંત્રીને ઇ-મેલ કરી ફ્સાયો...