ઈરાને આજે સવારે ઇઝરાયલી અને અમેરિકન ઠેકાણાઓ પર હુમલાઓનો નવો દોર શરૂૂ કર્યો અને ધમકી આપી કે હિંદ મહાસાગરમાં ઈરાની યુદ્ધ જહાજને ટોર્પિડો કરવા બદલ…
View More આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતના મહેમાન પર હુમલો છે: ઇરાનના પ્રત્યાઘાતworld
તહેરાન નજીકના 300 ઇરાની મિસાઇલ લોન્ચરોનો નાશ કરાયો
અમેરિકાએ માર્યા ગયેલા પોતાના છ સૈનિકોમાંથી ચારની ઓળખ કરી પેન્ટાગોને ઈરાની ડ્રોન હુમલામાં માર્યા ગયેલા છ અમેરિકી સૈનિકોમાંથી ચારની ઓળખ કરી છે અને તેમના ફોટા…
View More તહેરાન નજીકના 300 ઇરાની મિસાઇલ લોન્ચરોનો નાશ કરાયોભારતે મને દગો આપ્યો, ઇરાની અભિનેત્રી મંદાનાનો વલોપાત
મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ હાલમાં ગંભીર છે. ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હુમલામાં તેના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીનું મોત થયું હતું, જેના પર અભિનેત્રી મંદાના…
View More ભારતે મને દગો આપ્યો, ઇરાની અભિનેત્રી મંદાનાનો વલોપાતઅમેરિકાની ઓફર વ્યાજબી હશે તો પરમાણુ કાર્યક્રમ સ્થગિત: ઇરાનનો ઇશારો
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તીવ્ર સંઘર્ષ વચ્ચે ઈરાને મોટી જાહેરાત કરી છે કે તે પોતાનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે છોડવા તૈયાર છે, પરંતુ તેની એક જ…
View More અમેરિકાની ઓફર વ્યાજબી હશે તો પરમાણુ કાર્યક્રમ સ્થગિત: ઇરાનનો ઇશારોમિસાઇલ હુમલા માટે CCTV કેમેરા હેક, ઇઝરાયલ સહિત આ દેશોના કેમેરાઓ ટાર્ગેટ પર
અમેરિકા અને ઈરાન વચ્ચેના દરિયાઈ યુદ્ધમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. દરેક મોરચે યુદ્ધ લડાઈ રહ્યું છે. આ દરમિયાન સાયબર સુરક્ષા એજન્સીના ચેક પોઈન્ટ રિસર્ચ…
View More મિસાઇલ હુમલા માટે CCTV કેમેરા હેક, ઇઝરાયલ સહિત આ દેશોના કેમેરાઓ ટાર્ગેટ પરટ્રમ્પે ગેરકાયદે વસુલેલા ટેરિફ પરત કરવા કોર્ટનો આદેશ
અંદાજે 175 અબજ ડોલર પરત કરવા પડશે, રદ કરાયેલા IEEPA કાયદા હેઠળ તમામ ઇમ્પોટર્સને ડ્યૂટી પાછી મળશે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આર્થિક નીતિઓને મોટો…
View More ટ્રમ્પે ગેરકાયદે વસુલેલા ટેરિફ પરત કરવા કોર્ટનો આદેશરાષ્ટ્રપતિ ટ્રમ્પને સંસદની મંજૂરી વગર હુમલાઓ ચાલુ રાખવા સત્તા
સેનેટમાં ઇરાન વિરૂધ્ધની સૈન્ય કાર્યવાહી મર્યાદિત કરવાનો પ્રસ્તાવ ફગાવી દેવાયો અમેરિકી સેનેટે ગઇકાલે એક મહત્વપૂર્ણ બાઇપાર્ટીસન ઠરાવને નકારી દીધો, જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઇરાન વિરુદ્ધ…
View More રાષ્ટ્રપતિ ટ્રમ્પને સંસદની મંજૂરી વગર હુમલાઓ ચાલુ રાખવા સત્તાહોર્મુઝમાં ફસાયેલા 700થી વધુ ઓઇલ ટેન્કરો અમે બહાર લાવીશું
વિશ્ર્વના વિવિધ દેશોને અમેરિકી પ્રમુખ ટ્રમ્પની સુરક્ષા કવચ આપવા હૈયા ધારણા અમેરિકા અને ઈઝરાયેલ છેલ્લા પાંચ દિવસથી ઈરાન પર ભયાનક હુમલાઓ કરી રહ્યા છે, તો…
View More હોર્મુઝમાં ફસાયેલા 700થી વધુ ઓઇલ ટેન્કરો અમે બહાર લાવીશુંઇરાનમાં ઇઝરાયેલી હુમલાના ભયે ખામેનેઇની દફનવિધિ મોકૂફ
લાખો લોકો એકત્ર થવાનો અંદાજ, ટૂંક સમયમાં નવી તારીખ જાહેર થશે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇના તેહરાનમાં અંતિમ વિધી મુલતવી રાખવામાં આવી છે. તેમની…
View More ઇરાનમાં ઇઝરાયેલી હુમલાના ભયે ખામેનેઇની દફનવિધિ મોકૂફલંકાના દરિયામાં ઞજએ ઈરાની જહાજ ફૂંકી માર્યુ, 87નાં મોત
લંકન નેવીએ મૃતદેહો બહાર કાઢ્યા : ફ્રિગેટ પ્રકારનું લડાયક યુધ્ધ જહાજ ફ્લીટ વ્યાયામ માટે અગાઉ ભારત આવીને પરત જતું હતું : 32નો બચાવ ગઇકાલે શ્રીલંકા…
View More લંકાના દરિયામાં ઞજએ ઈરાની જહાજ ફૂંકી માર્યુ, 87નાં મોત