ભારતીયો પ્રત્યે વધતી જતી નફરતથી ચિંતા ભારતીય વારસો અને સંસ્કૃતિના આયર્લેન્ડના સૌથી મોટા ઉજવણીઓમાંનો એક, ભારત દિવસ, ભારતીય સમુદાયને નિશાન બનાવતી જાતિવાદી ઘટનાઓના એક પછી…
View More આયર્લેન્ડમાં ભારતીયો પર વંશીય હુમલાનો ભય, ‘ઇન્ડિયા ડે’ ઉજવણી રદworld
સિંધુ જળ સંધિ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણયને ફગાવતું ભારત
હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની ડિઝાઇન માપદંડોનું અર્થઘટન કરવા આંતરરાષ્ટ્રીય કોર્ટે કથિતપણે નિર્ણય લેતાં પાક. નાચવા લાગ્યું હતું ભારતે તેના પાડોશી દેશ પાકિસ્તાનને ફરી એક ઝટકો આપ્યો છે.…
View More સિંધુ જળ સંધિ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણયને ફગાવતું ભારતટેરિફના ટેન્શન વચ્ચે ટ્રમ્પને મળી શકે છે મોદી, UNGA સમિટ માટે સપ્ટેમ્બરમાં જશે અમેરિકા
PM મોદી આવતા મહિને સપ્ટેમ્બરમાં અમેરિકાની મુલાકાત લઈ શકે છે. તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની વાર્ષિક બેઠકમાં હાજરી આપી શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના…
View More ટેરિફના ટેન્શન વચ્ચે ટ્રમ્પને મળી શકે છે મોદી, UNGA સમિટ માટે સપ્ટેમ્બરમાં જશે અમેરિકાઅમેરિકાના ટેકસાસમાં ગોળીબાર, બાળક સહિત ત્રણ લોકોના મોત
સોમવારે બપોરે યુનાઇટેડ સ્ટેટ્સના બીજા સૌથી મોટા રાજ્ય ટેક્સાસના ઑસ્ટિનમાં ટારગેટ કંપનીના સ્ટોરની બહાર ગોળીબારમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા હતા. આ ગોળીબારમાં…
View More અમેરિકાના ટેકસાસમાં ગોળીબાર, બાળક સહિત ત્રણ લોકોના મોતપહેલાં ડિપોર્ટ, પછી અપીલ: ગેરકાયદે ઇમિગ્રન્ટસને યુકેના પીએમની ચેતવણી
યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મરે જાહેરાત કરી છે કે તેમની સરકાર ગેરકાયદેસર પ્રવાસીઓ વિરુદ્ધ કડક વલણ અપનાવશે. તેમણે ચેતવણી આપી છે કે જો કોઈ પણ વ્યક્તિ…
View More પહેલાં ડિપોર્ટ, પછી અપીલ: ગેરકાયદે ઇમિગ્રન્ટસને યુકેના પીએમની ચેતવણીમુનિર સુટ પહેરેલો લાદેન છે, તેમના પર અમેરિકામાં પ્રવેશબંધી ફરમાવો
પેન્ટાગોનના ભૂતપૂર્વ અધિકારી માઈકલ રુબિને પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ અસીમ મુનીર પર જોરદાર હુમલો કર્યો છે, જેમણે છેલ્લા બે મહિનામાં બે વાર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…
View More મુનિર સુટ પહેરેલો લાદેન છે, તેમના પર અમેરિકામાં પ્રવેશબંધી ફરમાવોલોટરી નહીં લાયકાત-પગારના આધારે H-1B વિઝાની ફાળવણી: દરખાસ્તને વ્હાઇટ હાઉસની મંજૂરી
વ્હાઇટ હાઉસના માહિતી અને નિયમનકારી બાબતોના કાર્યાલયે એક પ્રસ્તાવિત નિયમને મંજૂરી આપી છે જે વિશેષ વ્યવસાય કામદારોને H-1Bવિઝા ફાળવવાની રીત બદલી શકે છે. આ પગલું…
View More લોટરી નહીં લાયકાત-પગારના આધારે H-1B વિઝાની ફાળવણી: દરખાસ્તને વ્હાઇટ હાઉસની મંજૂરીભારત પર ટેરિફથી રશિયાના અર્થતંત્રને ફટકો: પુતિન પર નિશાન સાધતા ટ્રમ્પ
અલાસ્કામાં વાતચીત પહેલા ડંફાસ: ભારત-પાક. સહિત પાંચ યુધ્ધ રોક્યાનો પોપટપાઠ આગામી અઠવાડિયે અલાસ્કામાં યોજાનારી બેઠક પહેલા, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર…
View More ભારત પર ટેરિફથી રશિયાના અર્થતંત્રને ફટકો: પુતિન પર નિશાન સાધતા ટ્રમ્પબલુચિસ્તાન લિબરેશન આર્મીને આતંકી સંગઠન જાહેર કરતું યુએસએ
પાક. સેનાને ભારે ચોટ પહોંચાડનારા સંગઠન સામે કાર્યવાહી અમેરિકાએ બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને તેના ઉપનામ, માજીદ બ્રિગેડને વિદેશી આતંકવાદી સંગઠન (FTO) જાહેર કર્યું છે.…
View More બલુચિસ્તાન લિબરેશન આર્મીને આતંકી સંગઠન જાહેર કરતું યુએસએરિલાયન્સ રિફાઇનરી સહિત આર્થિક લક્ષ્યો નિશાન પર: મુનિરની ગીદડ ધમકી
10 મિસાઇલો વડે ભારતીય જળબંધો ઉડાવી દેવાની પણ ડંફાસો હાંકી, અમેરિકાની ધરતી ઉપરથી સતત ઉશ્કેરણી અંબાણીના ફોટાને કુરાનની આયાત સાથે જોડતી સોશિયલ મીડિયા પોસ્ટ પોતે…
View More રિલાયન્સ રિફાઇનરી સહિત આર્થિક લક્ષ્યો નિશાન પર: મુનિરની ગીદડ ધમકી