નેપાળ હાલમાં મોટા રાજકીય અને સામાજિક ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને વધતા ભ્રષ્ટાચાર સામે શરૂ થયેલા આંદોલને હવે…
View More રાજીનામું આપ્યા બાદ કેપી ઓલી દુબઈ ભાગ્યા? નેપાળી એર હોસ્ટેસે કર્યો દાવોworld
તુર્કીયેમાં સરકાર વિરોધી દેખાવો: દેશભરમાં ઇન્ટરનેટ પ્રતિબંધ
તુર્કીયેના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગન પર મોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. એવા આરોપો છે કે રેસેપ તૈયપ એર્દોગન અને તેમની સરકાર દેશના મુખ્ય વિપક્ષી…
View More તુર્કીયેમાં સરકાર વિરોધી દેખાવો: દેશભરમાં ઇન્ટરનેટ પ્રતિબંધગાઝાના લોકોને સહાય પહોંચાડવા નીકળેલા ગ્રેટા થનબર્ગના જહાજ પર ડ્રોન હુમલો
હમાસને ખતમ કરવાના ઉદ્દેશ્યથી ઇઝરાયલ ગાઝા પર તેના હુમલાઓ ચાલુ રાખે છે. જોકે, સ્વીડિશ પર્યાવરણીય કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ ગાઝાના લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે…
View More ગાઝાના લોકોને સહાય પહોંચાડવા નીકળેલા ગ્રેટા થનબર્ગના જહાજ પર ડ્રોન હુમલોનેપાળમાં સોશિયલ મીડિયાની આગમાં ઓલી સરકાર ભસ્મીભૂત
આર્મી ચીફના દબાણ બાદ પીએમ ઓલી સહિત તમામ પ્રધાનોના રાજીનામા: રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અનેક નેતાના ઘર ફૂંકી મારતા પ્રદર્શનકારીઓ જનરેશન ઝેડના યુવાઓએ સંસદ ભવનને પણ…
View More નેપાળમાં સોશિયલ મીડિયાની આગમાં ઓલી સરકાર ભસ્મીભૂતનેપાળમાં સત્તાપલટો: PM ઓલીએ આપ્યું રાજીનામું, સંસદમાં આગચંપી
નેપાળમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. વિરોધ પ્રદર્શનોએ હિંસક વળાંક લીધો છે. રાજધાની કાઠમંડુ સહિત ઘણા વિસ્તારોમાં આગચંપી, તોડફોડ અને પથ્થરમારાની ઘટનાઓ બની છે.…
View More નેપાળમાં સત્તાપલટો: PM ઓલીએ આપ્યું રાજીનામું, સંસદમાં આગચંપીનવારોનો અવિરત લવારો; બ્રિક્સ દેશોને વેમ્પાયર ગણાવ્યા
ભારત સહિતના સભ્યોને ‘વેમ્પાયર’ ગણાવી ટ્રમ્પના વેપાર સલાહકારે કહ્યું, તેઓ એકબીજાને નફરત કરે છે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નાવારોએ બ્રાઝિલ, રશિયા, ભારત,…
View More નવારોનો અવિરત લવારો; બ્રિક્સ દેશોને વેમ્પાયર ગણાવ્યાફ્રાંસમાં રાજકીય સંકટ: 9 મહિનામાં સરકારનું પતન
ફ્રાન્સની સંસદે ગઇકાલે વડા પ્રધાન ફ્રાન્કોઇસ બાયરોની સરકારને માત્ર નવ મહિના કાર્યકાળ પછી જ નકારી કાઢી હતી. જેના કારણે પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અનુગામી શોધવા માટે…
View More ફ્રાંસમાં રાજકીય સંકટ: 9 મહિનામાં સરકારનું પતનચાર બાળકો પેદા કરો અને સંપૂર્ણ ટેક્સ માફી મેળવો !
યૂરોપિયન દેશ ગ્રીસની જાહેરાત, ઘટતી વસતી માટે 1.6 અબજ યૂરોનું પેકેજ જાહેર ઘટતી વસ્તીથી પરેશાન દક્ષિણ-પૂર્વ યુરોપિયન દેશ ગ્રીસે વસ્તી વધારવાના ઉદ્દેશ્યથી 1.6 અબજ યુરોના…
View More ચાર બાળકો પેદા કરો અને સંપૂર્ણ ટેક્સ માફી મેળવો !ટ્રમ્પની પાર્ટીમાં ધબાધબી: મંત્રીનું જડબું તોડી નાખવા ધમકી
ખાનગી ડિનરમાં ફેડરલ હાઉસિંગ એજન્સીના ડિરેક્ટર બિલ પુલ્ટન અને USના નાણામંત્રી બેન્સર વચ્ચે ઝપાઝપી; ટ્રમ્પને ચૂગલી કરવાની વાતમાંથી ભડક્યા ફેડરલ હાઉસિંગ ફાઇનાન્સ એજન્સીના ડિરેક્ટર બિલ…
View More ટ્રમ્પની પાર્ટીમાં ધબાધબી: મંત્રીનું જડબું તોડી નાખવા ધમકીઅમેરિકાની દાદાગીરી સામે એક થવા બ્રિકસ દેશોને જિનપિંગની હાકલ, ખુલ્લી વ્યવસ્થા પર ભાર
ટ્રમ્પના ‘ટેરિફ બ્લેક મેઇલ’ સામે બ્રાઝિલનું ખુલ્લુ બંડ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગઇકાલે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ઉભા કરાયેલા વેપાર પડકારો માટે બ્રિક્સ રાષ્ટ્રોને એક થઇને…
View More અમેરિકાની દાદાગીરી સામે એક થવા બ્રિકસ દેશોને જિનપિંગની હાકલ, ખુલ્લી વ્યવસ્થા પર ભાર