બે જૂથ વચ્ચે ગોળીબારમાં મર્યાનો પાક. પોલીસનો દાવો પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શુક્રવારે 28 વર્ષીય આતંકવાદી શેખ મુજાહિદની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુજાહિદને હાફિઝ…
View More પાકિસ્તાનમાં હાફિઝ સઇદના કરીબીની ગોળી મારીને હત્યાworld
કાલે મહિલા વર્લ્ડ કપનો ફાઇનલ, વરસાદ વિઘ્નરૂપ બને તો દ.આફ્રિકા વિજેતા બનશે
રિઝર્વ-ડેની જોગવાઇ, પોઇન્ટ ટેબલમાં ભારત પાછળ મહિલા ODI વર્લ્ડ કપ 2025ની ફાઇનલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. 2 નવેમ્બરના રોજ, ભારત અને દક્ષિણ આફ્રિકા…
View More કાલે મહિલા વર્લ્ડ કપનો ફાઇનલ, વરસાદ વિઘ્નરૂપ બને તો દ.આફ્રિકા વિજેતા બનશેઅમેરિકામાં મોટું કૌભાંડ: ભારતીય મૂળના CEOએ 4000 કરોડની કરી છેતરપિંડી
અમેરિકાની એક ટેલિકોમ્યુનિકેશન કંપની અચાનક ચર્ચામાં આવી છે. તેનું કારણ 500 મિલિયન ડોલર અથવા આશરે 4,000 કરોડ રૂપિયાના કથિત નાણાકીય કૌભાંડ છે. આ…
View More અમેરિકામાં મોટું કૌભાંડ: ભારતીય મૂળના CEOએ 4000 કરોડની કરી છેતરપિંડીમારી હિન્દુ પત્ની ખ્રિસ્તી બને તેવી ઇચ્છા, જે.ડી.વેન્સના નિવેદને વિવાદ સર્જયો
અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વેન્સે મિસિસિપીમાં યોજાયેલા ટર્નિંગ પોઈન્ટ યુએસએ કાર્યક્રમ દરમિયાન પત્ની અને ભારતીય મૂળના ઉષા વેન્સને લઈને આપેલા નિવેદનને કારણે સોશિયલ મીડિયામાં મોટો વિવાદ…
View More મારી હિન્દુ પત્ની ખ્રિસ્તી બને તેવી ઇચ્છા, જે.ડી.વેન્સના નિવેદને વિવાદ સર્જયોપાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે ફરી સીઝફાયર જાહેર
છેલ્લા ઘણા સમયથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના નેતાઓ એક બીજાને યુદ્ધની ધમકી આપી રહ્યા હતા. શરૂૂઆતમાં સૈન્ય સંઘર્ષ બાદ બંને દેશો વચ્ચે તુર્કીયેમાં સમાધાન મુદ્દે એક…
View More પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે ફરી સીઝફાયર જાહેરટેરીફ વિવાદ વચ્ચે ભારત-USના સંબંધોનો નવો અધ્યાય, 10 વર્ષનો કર્યો ઐતિહાસિક સંરક્ષણ કરાર
ભારત અને અમેરિકા વચ્ચે 10 વર્ષનો સંરક્ષણ કરાર થયો છે. મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે મુલાકાત બાદ યુએસ સંરક્ષણ સચિવ પીટ…
View More ટેરીફ વિવાદ વચ્ચે ભારત-USના સંબંધોનો નવો અધ્યાય, 10 વર્ષનો કર્યો ઐતિહાસિક સંરક્ષણ કરારબ્રિટનના શાહી પરિવારમાં ઊથલપાથલ, પ્રિન્સ એન્ડ્રયૂની હકાલપટ્ટી, ઘરમાંથી કાઢી મૂકાયા
યૌન અપરાધી જેફરી એપસ્ટીન સાથેના સંબંધોના કારણે ‘પ્રિન્સ’નું પદ છીનવાયું બ્રિટનના કિંગ ચાર્લ્સે પોતાના નાના ભાઈ એન્ડ્ર્યૂ પાસેથી તેમની તમામ ઉપાધિ અને સન્માન પરત લેવાનો…
View More બ્રિટનના શાહી પરિવારમાં ઊથલપાથલ, પ્રિન્સ એન્ડ્રયૂની હકાલપટ્ટી, ઘરમાંથી કાઢી મૂકાયા1150 ફૂટ ઊંચે આકાશમાં રમાશે ફિફા વર્લ્ડ કપનો ફૂટબોલ મેચ
સાઉદી અરેબિયા બનાવશે સ્કાય સ્ટેડિયમ ફૂટબોલ ખેલાડીઓ 350 મીટર (1150 ફૂટ) ઊંચે બનનારા મેદાન પર ફિફા વર્લ્ડ કપની મેચો રમશે એવું જો કોઈ વ્યક્તિને કહેવામાં…
View More 1150 ફૂટ ઊંચે આકાશમાં રમાશે ફિફા વર્લ્ડ કપનો ફૂટબોલ મેચભારત વિશ્ર્વ ક્રિકેટ પર નિયંત્રણ રાખે છે, ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચેપલે વિવાદ છેડ્યો
ભારત વિશ્વ ક્રિકેટ પર નિયંત્રણ રાખે છે. ગ્રેગ ચેપલે BCCI ના પાવર પ્લે પર ક્રિસ બ્રોડના વિસ્ફોટક આરોપનો જવાબ આપ્યો ભારતના ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચેપલે…
View More ભારત વિશ્ર્વ ક્રિકેટ પર નિયંત્રણ રાખે છે, ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચેપલે વિવાદ છેડ્યોભારતમાં મસ્કની સ્ટારલિંક ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ
સ્ટારલિંકના ગેમ ચેન્જર પ્લાનનો મુંબઇમાં ડેમો કાર્યક્રમ યોજાયો, ડિજિટલ ક્ષેત્રે નવા અધ્યાયનો પ્રારંભ એલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંક, ભારતમાં તેના લોન્ચિંગ પહેલાં આ અઠવાડિયે…
View More ભારતમાં મસ્કની સ્ટારલિંક ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ