કેલિફોર્નિયામાં ChatGPT બનાવનાર OpenAI સામે 7 કેસ દાખલ; અનેકને ગંભીર માનસિક ભ્રમણામાં મોકલી દેતું હોવાનો ગંભીર આરોપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રની અગ્રણી કંપની…
View More AI બન્યું ઘાતક: ઘણા લોકોને આત્મહત્યા માટે ઉશ્કેરણી કરીworld
તુર્કીમાં વાટાઘાટો વચ્ચે અફઘાન-પાક. સરહદે ગોળીબાર; 5નાં મોત
પાકિસ્તાન લાંબા સમયથી અફઘાનિસ્તાન પર પાકિસ્તાન તાલિબાન (TTP ) જેવા આતંકવાદી જૂથોને આશ્રય આપવાનો આરોપ લગાવતું આવ્યું છે, જે પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા કરે છે. અફઘાનિસ્તાનના…
View More તુર્કીમાં વાટાઘાટો વચ્ચે અફઘાન-પાક. સરહદે ગોળીબાર; 5નાં મોતવડાપ્રધાન મોદી મારા ‘મહાન મિત્ર’, આવતા વર્ષે ભારત આવીશ: ટ્રમ્પ
ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરારની ચર્ચા ચાલુ હોવાનો સ્વીકાર કરતા ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જોરદાર પ્રશંસા કરી હતી…
View More વડાપ્રધાન મોદી મારા ‘મહાન મિત્ર’, આવતા વર્ષે ભારત આવીશ: ટ્રમ્પમસ્ક બનશે વિશ્ર્વના પ્રથમ ટ્રિલિયોનેર, વાર્ષિક 8.32 લાખ કરોડનો પગાર મંજૂર
ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા ના શેરધારકોએ ગુરુવારે સીઈઓ ઇલોન મસ્ક ના મલ્ટિબિલિયન-ડોલરના પગાર પેકેજને મંજૂરી આપી દીધી છે. આ પેકેજ હેઠળ જો મસ્ક લાંબા…
View More મસ્ક બનશે વિશ્ર્વના પ્રથમ ટ્રિલિયોનેર, વાર્ષિક 8.32 લાખ કરોડનો પગાર મંજૂરજે ચાહક કેચ પકડશે બોલ તેનો, ક્રિકેટમાં લાગુ પડશે નવો નિયમ
રવિવારે શરૂ થનાર મહિલા બિગ બૈશ લીગથી લાગુ પડી શકે બિગ બેશ લીગમાં એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. જેના કારણે ચાહકોને મોટો…
View More જે ચાહક કેચ પકડશે બોલ તેનો, ક્રિકેટમાં લાગુ પડશે નવો નિયમશટડાઉનથી અમેરિકામાં હવાઇ કટોકટી, કાલથી 10 ટકા વિમાનો ગ્રાઉન્ડેડ
એર ટ્રાફિક નિયંત્રકો વગર પગારે કામ કરી રહ્યા છે, અનેક ફ્લાઇટના શેડ્યૂલ ખોરવાયા ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ બુધવારે જાહેરાત કરી કે સરકારી શટડાઉનને…
View More શટડાઉનથી અમેરિકામાં હવાઇ કટોકટી, કાલથી 10 ટકા વિમાનો ગ્રાઉન્ડેડન્યૂયોર્કે સાર્વભૌમત્વ ગુમાવ્યું, મામદાનીની જીત પર ટ્રમ્પ ગુસ્સે
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્કમાં ઝોહરાન મામદાનીના મોટા વિજય બાદ અમેરિકાએ તેનું સાર્વભૌમત્વ (Sovereignty) ગુમાવ્યું હોવાનો દાવો કર્યો છે. બુધવારે મિયામીમાં આયોજિત એક બિઝનેસ ઇવેન્ટમાં…
View More ન્યૂયોર્કે સાર્વભૌમત્વ ગુમાવ્યું, મામદાનીની જીત પર ટ્રમ્પ ગુસ્સેUSને જવાબ આપવા રશિયાનો પણ પરમાણુ પરીક્ષણનો પ્રસ્તાવ
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ગઇકાલે પોતાના ટોચના અધિકારીઓેને પરમાણું હથિયારોના સંભવિત પરીક્ષણ માટે પ્રસ્તાવ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. પુતિને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા…
View More USને જવાબ આપવા રશિયાનો પણ પરમાણુ પરીક્ષણનો પ્રસ્તાવચાઇનીઝ સેટેલાઇટ પર ભારતની સ્ટ્રાઇક: વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ
ભૂ-રાજકીય અનિશ્ચિતતા વચ્ચે ચીન સામે પોતાની સુરક્ષા માળખાને મજબૂત કરવાના પ્રયાસમાં ભારતે એક મોટો અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. ભારતે હવે દેશી બ્રોડકાસ્ટર્સ અને ટેલિપોર્ટર…
View More ચાઇનીઝ સેટેલાઇટ પર ભારતની સ્ટ્રાઇક: વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધમેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે ખુલ્લેઆમ છેડતી!! દારૂડિયાએ કમર પર હાથ મૂકી કિસ કરવાનો પ્રયાસ કર્યો, જુઓ VIDEO
મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમનું શેરીમાં એક નશામાં ધૂત વ્યક્તિએ છેડતી કરી હતી અને તેમને ચુંબન કરવાનો પ્રયાસ કર્યો હતો. મેક્સિકોમાં હાલમાં મહિલાઓની સુરક્ષાનો મુદ્દો…
View More મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે ખુલ્લેઆમ છેડતી!! દારૂડિયાએ કમર પર હાથ મૂકી કિસ કરવાનો પ્રયાસ કર્યો, જુઓ VIDEO