ઈરાનમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન વધુ હિંસક બની ગયા છે. વિરોધ પ્રદર્શનોના જવાબમાં, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો છે.…
View More ઈરાનની રાજધાની તેહરાનમાં જનવિદ્રોહ: પ્રદર્શનકારીઓ પર ગોળીબારનો આદેશ, અત્યાર સુધીમાં 200થી વધુના મોતworld
પાક. પીએમ શરીફની ધરપકડ થશે: બલુચિસ્તાને જારી કર્યું વોરંટ
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ માટે નવી મુશ્કેલીઓ ઉભી થઈ છે. બલૂચિસ્તાને પાકિસ્તાની વડાપ્રધાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરીને ખળભળાટ મચાવ્યો છે. મીર યાર બલોચે સોશિયલ…
View More પાક. પીએમ શરીફની ધરપકડ થશે: બલુચિસ્તાને જારી કર્યું વોરંટઅમેરિકામાં 140 કિલો કોકેઇન સાથે ભારતીય મૂળના બે ડ્રાઇવર ઝડપાયા
અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં મોટી માત્રામાં ડ્રગ્સની દાણચોરીનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ માહિતી આપી છે કે એક ટ્રકમાંથી 309…
View More અમેરિકામાં 140 કિલો કોકેઇન સાથે ભારતીય મૂળના બે ડ્રાઇવર ઝડપાયાજમીન સામે નોકરી કૌભાંડ: લાલુ પરિવાર સામે આરોપો નક્કી, બાવન નિર્દોષ જાહેર
રેલવેમાં કથિત જમીન-નોકરી કૌભાંડમાં લાલુ પરિવારની મુશ્કેલીઓ વધી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ચાર્જશીટના આધારે લાલુ, તેજસ્વી યાદવ, રાબડી…
View More જમીન સામે નોકરી કૌભાંડ: લાલુ પરિવાર સામે આરોપો નક્કી, બાવન નિર્દોષ જાહેરભારત અમેરિકી નિયંત્રણ હેઠળ વેનેઝુએલાનું ઓઇલ ખરીદી શકશે: વ્હાઇટ હાઉસની ઓફર
રશિયા-યુક્રેન અને મધ્ય-પૂર્વના તણાવ વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા માટે એક મહત્ત્વનો માર્ગ ખુલ્યો છે. અમેરિકાના વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી છે કે, એક નવા…
View More ભારત અમેરિકી નિયંત્રણ હેઠળ વેનેઝુએલાનું ઓઇલ ખરીદી શકશે: વ્હાઇટ હાઉસની ઓફરવેનેઝુએલા પછી મેક્સિકોમાં જમીન હુમલા કરશે ટ્રમ્પ
અમેરિકાએ કહ્યું છે કે તે મેક્સિકોમાં જમીન પર હુમલો કરશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે રાત્રે ફોક્સ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં કહ્યું, “અમે હવે ડ્રગ હેરફેર…
View More વેનેઝુએલા પછી મેક્સિકોમાં જમીન હુમલા કરશે ટ્રમ્પમોદીએ ટ્રમ્પને ફોન ન કરતાં ભારત બસ ચૂકી ગયું: અમેરિકા
બન્ને દેશો વચ્ચે વેપાર કરાર ન થવા પાછળનું કારણ સમજાવતા વાણિજય મંત્રી હોવર્ડ લુટનિકે કહ્યું, સોદાની રૂપરેખા તૈયાર હતી પણ ભારત તરત સંમત ન થયું:…
View More મોદીએ ટ્રમ્પને ફોન ન કરતાં ભારત બસ ચૂકી ગયું: અમેરિકાગ્રીનલેન્ડ ખરીદવા અમેરિકા તૈયાર, માથા દીઠ 10 હજારથી 1 લાખ ડોલરની કિંમત
યુએસ અધિકારીઓએ ગ્રીનલેન્ડ ખરીદવા માટે પ્રતિ વ્યક્તિ 10,000 થી 100,000 સુધીની કિંમતની ચર્ચા કરી છે. અગાઉ, વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ પણ જણાવ્યું હતું કે ટ્રમ્પ…
View More ગ્રીનલેન્ડ ખરીદવા અમેરિકા તૈયાર, માથા દીઠ 10 હજારથી 1 લાખ ડોલરની કિંમત21 દેશોમાં મુસાફરી ન કરવા નાગરિકોને અમેરિકાની સલાહ
અમેરિકાએ ગુરુવારે તેના નાગરિકો માટે સત્તાવાર મુસાફરી એડવાઈઝરી જાહેર કરી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે 21 દેશોની મુસાફરી ન કરવાની સલાહ આપી. આ દેશોમાં રશિયા, યુક્રેન,…
View More 21 દેશોમાં મુસાફરી ન કરવા નાગરિકોને અમેરિકાની સલાહઇરાનમાં જનાક્રોશની આગ 100 શહેરોમાં ફેલાઇ, પોલીસકર્મીની હત્યા
બેકાબૂ ટોળાઓ દ્વારા ઠેર ઠેર તોડફોડ-આગજની, અમેરિકી હુમલાના ભયથી એરસ્પેસ બંધ કરાયા, અરાજકતાનો માહોલ મોંઘવારી અને આર્થીક કટોકટી સામે સરકાર વિરોધી દેખાવો 100…
View More ઇરાનમાં જનાક્રોશની આગ 100 શહેરોમાં ફેલાઇ, પોલીસકર્મીની હત્યા