ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2027 ની તૈયારીઓ હવે તેજ થઈ ગઈ છે. ICC એ 30 જુલાઈના રોજ ટુર્નામેન્ટના 12 સત્તાવાર સ્થળોની જાહેરાત કરી. નોંધપાત્ર…
View More 12 મેદાન પર રમાશે 2027 વર્લ્ડ કપની 57 મેચોworld cup
શૂટિંગ વર્લ્ડ કપમાં ઈશા સિંહે ગોલ્ડ અને મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યા
એક તરફ સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ઍથ્લીટોએ દેશને દરરોજ એક કે એકથી વધુ મેડલ અપાવવાનું શરૂૂ કરી દીધું છે ત્યારે ચીનમાં ચાલી રહેલા…
View More શૂટિંગ વર્લ્ડ કપમાં ઈશા સિંહે ગોલ્ડ અને મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યાવર્લ્ડ કપ પહેલાં લિયોનેલ મેસી ઘવાતા ચાહકો ચિંતામાં
11 જૂને અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં વર્લ્ડ કપ યોજાશે અમેરિકાની સૌથી મોટી ફૂટબોલ ટૂર્નામેન્ટ મેજર લીગ સોકર માં લિયોનેલ મેસીના નેતૃત્વમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇન્ટર માયામી…
View More વર્લ્ડ કપ પહેલાં લિયોનેલ મેસી ઘવાતા ચાહકો ચિંતામાંટીમ ઇન્ડિયાનો વર્લ્ડ કપમાં રેકોર્ડ સ્કોર, ઝિમ્બાબ્વેને 72 રને હરાવ્યું
અભિષેક-હાર્દિક પંડયાની તોફાની બેટિંગ, એક ઇનિંગમાં 17 છગ્ગાનો પણ રેકોર્ડ ICC T20 વર્લ્ડ કપ 2026 માં ટીમ ઈન્ડિયા પાસેથી બધાને જે બેટિંગની અપેક્ષા હતી તે…
View More ટીમ ઇન્ડિયાનો વર્લ્ડ કપમાં રેકોર્ડ સ્કોર, ઝિમ્બાબ્વેને 72 રને હરાવ્યુંમને અને મારા બાળકોને ગાળો આપીને પાકિસ્તાની ચાહકો વર્લ્ડ કપ જીતવાના નથી
સલમાન આગાની પત્નીનો ચાહકોને વળતો જવાબ પોતાની ટીમની હાર સહન ન કરી શકતા, પાકિસ્તાની ચાહકોએ અપશબ્દોનો આશરો લીધો. તેમણે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન સલમાન આગાની…
View More મને અને મારા બાળકોને ગાળો આપીને પાકિસ્તાની ચાહકો વર્લ્ડ કપ જીતવાના નથીવર્લ્ડ કપમાં ન રમવાથી બાંગ્લાદેશી ખેલાડીઓ પર પ્રતિબંધનો ખતરો
બાંગ્લાદેશે પોતાની જીદમાં આવીને ભારતની યજમાનીમાં રમાઈ રહેલા ટી20 વિશ્વકપનો બહિષ્કાર કર્યો છે. કટ્ટરપંથીઓની ભારત વિરોધી ભાવનાઓને સંતોષવા માટે ત્યાંની સરકારે ક્રિકેટ ટીમના સપનાનું બલિદાન…
View More વર્લ્ડ કપમાં ન રમવાથી બાંગ્લાદેશી ખેલાડીઓ પર પ્રતિબંધનો ખતરોપાકિસ્તાન માટે વર્લ્ડ કપ પડકારરૂપ, ગ્રૂપ સ્ટેજની ત્રણેય મેચ જીતવી પડશે
પાકિસ્તાને ટી20 વર્લ્ડ કપ રમવાની તૈયારી બતાવી પરંતુ તેણે ભારત સામે મેચ રમવાનો ઈનકાર કરી દીધો છે, આવી સ્થિતિમાં પાકિસ્તાને પોતાને જ નુકસાન પહોંચાડ્યું છે,…
View More પાકિસ્તાન માટે વર્લ્ડ કપ પડકારરૂપ, ગ્રૂપ સ્ટેજની ત્રણેય મેચ જીતવી પડશેવિરાટ કોહલી 2027નો વર્લ્ડ કપ રમવા સંપૂર્ણ સજ્જ: રાજકુમાર શર્મા
વિરાટ કોહલીએ વિજય હજારે ટ્રોફીમાં યાદગાર વાપસી કરી હતી. તેમણે આંધ્રપ્રદેશ સામેની મેચમાં 131 રનની મેચવિનિંગ ઇનિંગ રમી હતી. આ મેચમાં દિલ્હીએ માત્ર 38મી ઓવરમાં…
View More વિરાટ કોહલી 2027નો વર્લ્ડ કપ રમવા સંપૂર્ણ સજ્જ: રાજકુમાર શર્મારોહિત શર્મા 2027નો વર્લ્ડ કપ હાથમાં લીધા પછી જ નિવૃત્તિ લેશે
તેનામાં બધા ખેલાડીઓને સાથે લઇને ચાલવાનો આગવો ગુણ છે: હિટમેનના કોચ દિનેશ લાડ સુરતની મુલાકાતે રવિવારે રાંચીમાં રમાયેલી પહેલી વન-ડેમાં ભારતે સાઉથ આફ્રિકાને રોમાંચક રીતે…
View More રોહિત શર્મા 2027નો વર્લ્ડ કપ હાથમાં લીધા પછી જ નિવૃત્તિ લેશેમહિલા પ્રીમિયર લીગમાં વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ સિરીઝ દિપ્તી શર્મા રિટેન ન થઇ!!
યુપી વોરિયર્સે શ્ર્વેતા સેહરાવત સિવાયની તમામ ખેલાડીઓને રિલીઝ કરી મહિલા પ્રીમિયર લીગ ઓક્શન પહેલા પાંચેય ફ્રેન્ચાઈઝી દ્વારા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે.…
View More મહિલા પ્રીમિયર લીગમાં વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ સિરીઝ દિપ્તી શર્મા રિટેન ન થઇ!!