Sports6 days ago
વિનોદ કાંબલીની મદદ કરવા 1983 વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ તૈયાર
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બેટ્સમેન અને દિગ્ગજ સચિન તેંડુલકરના બાળપણના મિત્ર વિનોદ કાંબલી આ દિવસોમાં સમાચારમાં છે. તાજેતરમાં, કાંબલી મહાન કોચ રમાકાંત આચરેકરના સ્મારક કાર્યક્રમમાં જોવા મળ્યો...