ગુજરાત1 month ago
કોડીનારના મૂળદ્વારકા બંદરે દારૂના દૂષણથી કંટાળી મહિલાઓની રેડ
કોડીનાર શહેર અને તાલુકાભરમાં દેશી વિદેશી દારૂૂનો તંત્રની મિલીભગતથી ખુલ્લેઆમ મુક્તપણે વેપાર થાય છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા દારૂૂના ધંધાર્થીઓને માત્ર પ્રોત્સાહન જ...