સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીનીઓ અને વર્કિગ મહિલાઓ માટે ફરજિયાત પિરિયડ લિવની રજાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. પીરિયડ્સ દરમિયાન મહિલાઓ માટે ફરજિયાત રજા માટે…
View More ‘ મહિલાઓના કરિયર પર અસર પડશે..’ પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવીwomen
સ્ત્રીઓ ઘરનો ઉંબરો ઓળંગીને કામે લાગતા બેરોજગારી દર ઘટયો
વિતેલા વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળાના પરિણામોએ દેશમાં ચિત્ર ઉજળું બતાવ્યું ભારતીય અર્થતંત્ર માટે 2025નું અંતિમ ત્રિમાસિક ગાળો રોજગારીની નવી આશા લઈને આવ્યો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ…
View More સ્ત્રીઓ ઘરનો ઉંબરો ઓળંગીને કામે લાગતા બેરોજગારી દર ઘટયોજોરૂના નામે જમીન-મકાનના દસ્તાવેજથી 5.77 કરોડ બચ્યા !
શહેર અને જિલ્લામાં વર્ષ 2025માં મહિલાઓના નામે 24000થી વધુ દસ્તાવેજ નોંધાયા રાજ્યમાં મહિલા સશક્તિકરણ અને મિલકતોમાં મહિલાઓની ભાગીદારી વધે તે હેતુથી સરકાર દ્વારા નોંધણી ફીમાં…
View More જોરૂના નામે જમીન-મકાનના દસ્તાવેજથી 5.77 કરોડ બચ્યા !A.C.F.ની ટ્રેનિંગ વચ્ચે કસોટીની એરણે ચડેલ માતૃત્વ
ભૂખ ,ઊંઘ,થાકને અવગણીને છ મહિનાની દીકરી સાથે આસિસ્ટન્ટ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટની ટ્રેનિંગના પડકારને પાર કર્યો છે નિલિશાબેન વેકરિયાએ “બધા ઊઠે તેના કરતા હું વહેલી ઉઠી…
View More A.C.F.ની ટ્રેનિંગ વચ્ચે કસોટીની એરણે ચડેલ માતૃત્વ2025ના વર્ષમાં મહિલાઓની અવિરત ઉડાન
આજે 31 ડિસેમ્બર 2025ના વર્ષનો અંતિમ દિવસ.2025ના વર્ષમાં ’ઉડાન’માં અલગ અલગ મહિલાઓના સંઘર્ષ અને સફળતાની ગાથાની સફર આપણે કરી છે.વીતેલું વર્ષ મહિલાઓ માટે ખૂબ જ…
View More 2025ના વર્ષમાં મહિલાઓની અવિરત ઉડાનભારતના આ અનોખા ગામમાં મહિલાઓ પાંચ દિવસ સુધી નથી પહેરતી કપડાં! કારણ જાણીને ચોંકી જશો
ભારત તેની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાઓ અને અનોખી માન્યતાઓ માટે વિશ્વભરમાં જાણીતું છે. દેશના વિવિધ ભાગોમાં ઘણી પરંપરાઓ પ્રચલિત છે. આવી જ એક અનોખી પરંપરાને હિમાચલ…
View More ભારતના આ અનોખા ગામમાં મહિલાઓ પાંચ દિવસ સુધી નથી પહેરતી કપડાં! કારણ જાણીને ચોંકી જશોપ્રેમલગ્ન કરી ઘર છોડી ગયેલી મહિલાઓ SIRની આંટીમાં અટવાઇ
દેશભરમા તેજ ગતિએ SIR પ્રક્રિયા ચાલી રહી છે, અને લોકોને યાદીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. જોકે, જે લોકો પોતાનુ ઘર છોડીને જતા…
View More પ્રેમલગ્ન કરી ઘર છોડી ગયેલી મહિલાઓ SIRની આંટીમાં અટવાઇસ્ત્રીઓ સામે હિંસા: એક ચિંતાજનક વાસ્તવિકતા
આજના ટેક્નોલોજીભર્યા આધુનિક યુગમાં, જ્યાં માણસ ચંદ્ર અને ગ્રહો પર પહોંચી ગયો છે. અવનવી ટેક્નોલોજી તેમજ શિક્ષણક્ષેત્રે રોજ નવી ઉંચાઈઓ સર કરી રહ્યો છે,…
View More સ્ત્રીઓ સામે હિંસા: એક ચિંતાજનક વાસ્તવિકતા15 વર્ષમાં ગુજરાતની મહિલાઓમાં એનિમિયાના પ્રમાણમાં 10%નો વધારો
ચિંતન શિબિરમાં ખાસ ચર્ચા થશે NFHS 5 (2019-21) ના તાજેતરના આંકડા દર્શાવે છે કે 15થી 49 વર્ષના વય જૂથની 65% સ્ત્રીઓ અસરગ્રસ્ત છે, જે NFHS…
View More 15 વર્ષમાં ગુજરાતની મહિલાઓમાં એનિમિયાના પ્રમાણમાં 10%નો વધારોયુપીમાં મહિલાઓ રાતપાળીમાં કામ કરશે તો ડબલ પગાર: કામકાજનો સમય વધારી 12 કલાક કરાયો
ઉત્તર પ્રદેશ સરકારે મહિલાઓ અંગે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે, રાજ્યની મહિલાઓ સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કામ કરી શકશે, જો તેઓ…
View More યુપીમાં મહિલાઓ રાતપાળીમાં કામ કરશે તો ડબલ પગાર: કામકાજનો સમય વધારી 12 કલાક કરાયો