Uncategorized2 months ago
કલ્યાણપુરના ધુમથર ગામે અકસ્માતે પાણીમાં ડૂબી જતા મહિલાનું અપમૃત્યુ
તંત્રએ લાંબી જહેમત બાદ મૃતદેહને તળાવ બહાર કાઢયો: પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી કલ્યાણપુર તાલુકાના ધુમથર ગામના વાડી વિસ્તારમાં રહેતા રૂૂપાબેન જેઠાભાઈ ભાદરવા નામના આશરે 55 વર્ષના...