ક્રાઇમ1 month ago
5 કરોડ આપો નહીતર બાબા સિદ્દિકી જેવા હાલ થશે, હત્યા કેસના સાક્ષીને ધમકી
બાબા સિદ્દીકીની હત્યાના પ્રત્યક્ષદર્શીને ધમકી મળી છે. આ મામલે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ હત્યાના સાક્ષીને...