ગુજરાત1 month ago
રૂા.500ના ફટાકડા ફોડવા બાબતના ઝઘડામાં પતિના હાથે પત્નીની હત્યા
દિવાળીના સપરમા દિવસોમાં કરુણ ઘટનાફટાકડા ફોડવામાં પતિ-પત્ની વચ્ચે ડખ્ખો, પતિએ પત્નીને ધોકો મારતા મોત થયું હતું.આ ઘટના હત્યામાં પલટાતા પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી...