ઘરવખરી બળીને ખાક, સદનસીબે જાનહાનિ ટળી આજરોજ તા.13ની સવારે દિવાનપરા સ્થીત વૃજ રેસીડેન્સીના પાંચમા માળે આગ લાગતા ફેલેટ ધારકોમાં અફરા તફરી મચી ગઇ હતી.…
View More વાંકાનેર વૃજ રેસીડેન્સીના પાંચમા માળે ફ્લેટમાં આગWankaner
વાંકાનેર નજીક ટ્રક અડફેટે સ્કૂટર સવાર નાની-દોહિત્રના કરૂણ મોત
રાજકોટમા ભગવતીપરા વિસ્તારમાં નાનીમા સાથે રહેતા સગીરને તેની માતાએ નવું એક્સેસ મોટર સાયકલ લઈ આપ્યા બાદ નાનીમા અને દોહિત્ર નવું મોટર સાયકલ લઈ મામા, મામી…
View More વાંકાનેર નજીક ટ્રક અડફેટે સ્કૂટર સવાર નાની-દોહિત્રના કરૂણ મોતવાંકાનેરના પોલીસકર્મી સહિત ત્રણને સસ્તામાં કાર અપાવવાની લાલચ આપી 9.51 લાખની છેતરપિંડી
મોરબી શહેરમાં અગાઉ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા અને હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને તેમના બે મિત્રોએ સસ્તામાં…
View More વાંકાનેરના પોલીસકર્મી સહિત ત્રણને સસ્તામાં કાર અપાવવાની લાલચ આપી 9.51 લાખની છેતરપિંડીરાજકોટ અને મોરબી જિલ્લામાં ચોરી સહિત 12 જેટલા ગુનામાં સંડોવાયેલો આરોપી પકડાયો
વાંકાનેર સિટી પોલીસે બાઇક ચોરીના કેસમાં રાજકોટના આરોપીની ધરપકડ કરી છે. આરોપી હનીફશા ઈબ્રાહીમશા શાહમદાર (36) રાજકોટના ભાવનગર રોડ પર રહે છે. તેની સામે અગાઉ…
View More રાજકોટ અને મોરબી જિલ્લામાં ચોરી સહિત 12 જેટલા ગુનામાં સંડોવાયેલો આરોપી પકડાયોવાંકાનેરમાં કાર અડફેટે રાજસ્થાની યુવકનું મોત
પેટિયું રળવા આવતાની સાથે જ યુવાનને કાળનો ભેટો; પરિવારમાં કલ્પાંત રાજસ્થાનથી ગઈકાલે જ વાંકાનેરમાં પેટીયુ રળવા આવેલો યુવાન હોટલેથી જમીને પરત ફરતો હતો ત્યારે રોડ…
View More વાંકાનેરમાં કાર અડફેટે રાજસ્થાની યુવકનું મોતવાંકાનેર નજીક હિટ એન્ડ રનમાં દંપતી ખંડિત: પતિનું મોત, પત્નીને ગંભીર ઇજા
વાંકાનેર નજીક લાલપર અને રફાળીયા ગામ વચ્ચે હિટ એન્ડ રનની ઘટનામા મોરબીનુ દંપતિ ખંડીત થયુ હતુ. દંપતિ બાઇક લઇ લગ્ન પ્રસંગમાથી પરત આવતુ હતુ…
View More વાંકાનેર નજીક હિટ એન્ડ રનમાં દંપતી ખંડિત: પતિનું મોત, પત્નીને ગંભીર ઇજાવાંકાનેરના ગુલાબનગરમાં નળ કનેક્શન કાપતા મહિલાઓનો બેડાં સાથે હલ્લાબોલ
વાંકાનેર શહેર નજીક રાજાવડલા રોડ પર આવેલ ગુલાબનગર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા અચાનક જ ભર ઉનાળે પાણી કનેક્શન કાપી નાખતા નાગરિકો છેલ્લા પંદર દિવસથી વિહોણા…
View More વાંકાનેરના ગુલાબનગરમાં નળ કનેક્શન કાપતા મહિલાઓનો બેડાં સાથે હલ્લાબોલવાંકાનેરમાં કારમાં પેલેસ્ટાઇનના અને લીલા ઝંડા લગાવવા મામલે ત્રણ ચાલક સામે ગુનો
આરોપીઓની ધરપકડ, પાકિસ્તાન વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન થઇ રહ્યો છે તેવામાં વાંકાનેર પોલીસે ગંભીરતા દાખવી મોરબીના વાંકાનેર શહેરમાં 26 એપ્રિલની રાત્રે જકાતનાકા તરફના માર્ગ પર ત્રણ…
View More વાંકાનેરમાં કારમાં પેલેસ્ટાઇનના અને લીલા ઝંડા લગાવવા મામલે ત્રણ ચાલક સામે ગુનોમૈત્રી કરારના 20 લાખની ઉઘરાણીમાં યુવતીના પરિવારનો યુવકના માતા-પિતા ઉપર હુમલો
વાંકાનેરનાં હસનપર ગામે રહેતા યુવાને રાજકોટમા રહેતી યુવતી સાથે સમાજની સમજુતીથી મૈત્રી કરાર કર્યા હતા . જે મૈત્રી કરારના રૂ. ર0 લાખની ઉઘરાણીમા યુવતીના…
View More મૈત્રી કરારના 20 લાખની ઉઘરાણીમાં યુવતીના પરિવારનો યુવકના માતા-પિતા ઉપર હુમલોવાંકાનેરના વઘાસીયામાંથી 4.45 લાખના જીરૂની ચોરી
બે મહિના પહેલાના બનાવમાં પોલીસે હવે ગુનો નોંધ્યો વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે બે મહિના પહેલા પોણા પાંચ લાખના જીરૂૂની થયેલી ચોરીની હવે છેક પોલીસ ફરિયાદ…
View More વાંકાનેરના વઘાસીયામાંથી 4.45 લાખના જીરૂની ચોરી