ક્રાઇમ1 month ago
વાંકાનેર નજીકથી યુવાનનું અપહરણ, પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ચોટીલા પાસેથી મુકત કરાવ્યો
યુવાનની પૂછપરછમાં વ્યાજખોરોનો બનાવ સામે આવ્યો, ત્રણ શખ્સોની ધરપકડ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવતા મનડાસર ગામનો 35 વર્ષીય યુવાન લીલાભાઈ કાળુંભાઈ ભુંડિયા અને પ્રવીણ નામનો યુવાન...