ગુજરાત1 month ago
મહુવાના સાલોલી ગામે વાડીમાં 11 કિલો ગાંજાનું વાવેતર ઝડપાયું
ગાંજાના 11 છોડ સાથે ખેડૂતની ધરપકડ કરતી એસઓજી ભાવનગર સ્પેશ્યિલ ઓપરેશન ગૃપે મહુવા તાલુકાના સાલોલી ગામની સીમમાં દરોડો પાડીમોટી માત્રામાં કરાયેલ લીલાં ગાંજાનુ વાવેતર ઝડપી લીધું...