ગુજરાત5 days ago
સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, પોલીસ નેમપ્લેટવાળી કાર ઝાડ સાથે અથડાતાં 2ના મોત
સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા હાઈવે પર ગખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડાલી રેલ્વે ફાટક પાસે કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ...