મતદાન મથકો ઉપર જ રાત્રિરોકાણ વ્યવસ્થા, દરેક બુથ પર પોલીસ સ્ટાફ પણ કાલથી જ તૈનાત થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આજે હવે ગણતરીની કલાકો છે બાકી…
View More વહીવટી તંત્ર સજ્જ, કાલે સવારે પોલિંગ સ્ટાફ લેશે પોઝિશનVoting
બંગાળમાં સુનામી જેવો ધસમસતો મતપ્રવાહ, મમતાને નડશે કે ભાજપને ફળશે?
પ્રથમ તબક્કામાં જ ’ચમત્કારિક’ પ્રદર્શન કરતા મતદારોથી બધા રાજકીય પક્ષો ચકાચોંધ: બંગાળી મતદારોની આઝાદી પછીના ભારતમાં સૌથી ઉંચી છલાંગ: ચૂંટણી પંચે સલામ કરવી પડી, SIR…
View More બંગાળમાં સુનામી જેવો ધસમસતો મતપ્રવાહ, મમતાને નડશે કે ભાજપને ફળશે?સ્થાનિક ચૂંટણીઓમાં પ્રચાર પડઘમ શાંત, રવિવારે સત્તાનો સેમિફાઇનલ
15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોમાં ઉમેદવારોના પાયલાગણ વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ, 27 હજારથી વધુ ઉમેદવારોના ભાવિનું કાઉન્ટડાઉન શરૂ ગુજરાતમાં…
View More સ્થાનિક ચૂંટણીઓમાં પ્રચાર પડઘમ શાંત, રવિવારે સત્તાનો સેમિફાઇનલરાજકીય ગરમાવા વગર જ ચૂંટણી પ્રચાર પૂરો
ઉમેદવારો-નેતાઓ માટે ‘રાત ઓછી ને વેહ જાજા’ જેવી સ્થિતિ, રાત-દિવસ દોડી પરસેવો પાડયો પણ મતદારોનું અકળ મૌન ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયા બાદ પ્રચારના માત્ર 9…
View More રાજકીય ગરમાવા વગર જ ચૂંટણી પ્રચાર પૂરોખંભાળિયામાં ચૂંટણીના ગરમાવા વચ્ચે આજથી પ્રચાર પડઘમ શાંત: આવતીકાલે કતલની રાત
– ડોર ટુ ડોર સંપર્ક અને મતદારોને રીઝવવા માટેના થશે તનતોડ પ્રયાસો – ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવે સામાન્ય ચૂંટણીને આડે માત્ર…
View More ખંભાળિયામાં ચૂંટણીના ગરમાવા વચ્ચે આજથી પ્રચાર પડઘમ શાંત: આવતીકાલે કતલની રાતમતદારો ઘરેબેઠાં જાણી શકશે મતદાન મથકની વિગતો, કલેક્ટરે લોન્ચ કર્યો ખાસ ચછ કોડ
આગામી 26 તારીખના રોજ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજના જેને લઇ આજે જિલ્લા વહીવટી તંત્ર અને સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી…
View More મતદારો ઘરેબેઠાં જાણી શકશે મતદાન મથકની વિગતો, કલેક્ટરે લોન્ચ કર્યો ખાસ ચછ કોડતામિલનાડુમાં છમકલાં-પશ્ર્ચિમ બંગાળમાં ભારે હિંસા વચ્ચે રેકોર્ડબ્રેક મતદાન
મુર્શિદાબાદમાં અથડામણ, ક્રૂડ બોમ્બ ફેંકાયા; ઝખઈ પર મતદારોને ધમકાવવાનો આરોપ; ઙખ મોદીએ ચૂંટણીપંચની પ્રશંસા કરી, ચેન્નાઈમાં ભાજપ-ઉખઊં વચ્ચે ડખો : અનેક સ્થળે મતદાન કલાક-કલાક સ્થગિત…
View More તામિલનાડુમાં છમકલાં-પશ્ર્ચિમ બંગાળમાં ભારે હિંસા વચ્ચે રેકોર્ડબ્રેક મતદાનબંગાળમાં હિંસા વચ્ચે મતદાન, મુર્શિદાબાદમાં બોમ્બ ફેંકાયા
પ્રથમ તબક્કાની 152 બેઠકોની ચૂંટણી માટે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા તામિલનાડુમાં પણ શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ઉત્સાહપૂર્ણ મતદાન પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં આજે વહેલી સવારથી વિધાનસભા ચુંટણી…
View More બંગાળમાં હિંસા વચ્ચે મતદાન, મુર્શિદાબાદમાં બોમ્બ ફેંકાયાગુજરાતમાં 30 હજાર પોલીસ સ્ટેશન, 50 હજાર પોલિંગ બૂથ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને પોલીસ એલર્ટ મોડમાં, રાજ્યો અને જિલ્લાની સરહદો ઉપર નાકાબાંધી વધારી ચેકિંગ શરૂ ગુજરાતમાં આગામી 26 એપ્રિલે યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને…
View More ગુજરાતમાં 30 હજાર પોલીસ સ્ટેશન, 50 હજાર પોલિંગ બૂથઅમુક વોર્ડમાં બે-બે EVM મૂકવા પડશે, આ ચૂંટણીમાં VVPATનો ઉપયોગ નહીં થાય
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આ વખતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખાસ પ્રકારની મતદાન વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ઉમેદવારોની સંખ્યા વધવાને કારણે…
View More અમુક વોર્ડમાં બે-બે EVM મૂકવા પડશે, આ ચૂંટણીમાં VVPATનો ઉપયોગ નહીં થાય