ચૂંટણીપંચના સ્ટાફની સંડોવણીની શંકાથી રાજકીય ધમાસાણ 268 મતદારોના ‘પિતા’ એક જ છે, પરંતુ સરનામું કે દસ્તાવેજો સાચા નથી ! મહારાષ્ટ્રમાં સ્થાનિક શેતકરી કામગાર પાર્ટીના નેતા…
View More મહારાષ્ટ્રમાં મતદાર યાદીનો ચમત્કાર, 268 મતદાતાઓના એક જ પિતા !voters
ગુજરાતમાં 13.1 લાખ મતદારો મૃત નીકળ્યા
બે લાખ મતદારોના નામ ડબલ, 16 લાખ કાયમી સ્થળાંતર કરી ગયા, 2.44 લાખ મતદારો સરનામા ઉપર ગેરહાજર શનિ-રવિ તમામ મતદાન મથકો ઉપર ફોર્મ ભરવા અને…
View More ગુજરાતમાં 13.1 લાખ મતદારો મૃત નીકળ્યારાજકોટ જિલ્લામાં 51 હજાર મતદારો મૃત નીકળ્યા
રાજકોટની 8 વિધાનસભાના 2256 બુથના મત વિસ્તારમાં ગત 4 નવેમ્બરથી શરૂૂ કરવામાં આવેલી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવીઝન(જઈંછ)ની 60 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જિલ્લામાં…
View More રાજકોટ જિલ્લામાં 51 હજાર મતદારો મૃત નીકળ્યાગુજરાતમાં 1 કરોડથી વધુ મતદારોને SIRના ફોર્મનું વિતરણ, 4 કરોડ ફોર્મનું છાપકામ ચાલુ
ગુજરાતમાં કુલ મતદારોના લગભગ પાંચમા ભાગને મતગણતરી ફોર્મ (EF)નું વિતરણ કરવામાં આવ્યું છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) ના અધિકારીઓએ રાજ્યમાં SIR ની પ્રગતિની સમીક્ષા કરવા…
View More ગુજરાતમાં 1 કરોડથી વધુ મતદારોને SIRના ફોર્મનું વિતરણ, 4 કરોડ ફોર્મનું છાપકામ ચાલુરાજકોટ જિલ્લામાં 5 લાખ મતદારોને SIRના ફોર્મનું વિતરણ, 10 લાખ વોટર્સનું મેપીંગ
રાજકોટ,કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ બાદ ગુજરાત સહિત 12 રાજ્યોમા મતદાર યાદી શુદ્ધિકરણ માટે એસઆઇઆર (S.I.R.) પ્રક્રિયા લાગુ કરવામાં આવી છે. જેને પગલે રાજકોટ…
View More રાજકોટ જિલ્લામાં 5 લાખ મતદારોને SIRના ફોર્મનું વિતરણ, 10 લાખ વોટર્સનું મેપીંગઆજથી ગુજરાત સહીત દેશના 12 રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 51 કરોડ મતદારોનું થશે વેરિફિકેશન
બિહારમાં ચાલી રહેલા ચૂંટણીનામાહોલ વચ્ચે ચૂંટણી પંચ મંગળવાર (4 નવેમ્બર, 2025) થી 12 રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા શરૂૂ કરશે. ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તર…
View More આજથી ગુજરાત સહીત દેશના 12 રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 51 કરોડ મતદારોનું થશે વેરિફિકેશનમતદારો સરકારને નહીં પણ સરકાર મતદારોને પસંદ કરે છે: SIR મુદ્દે વિપક્ષની તડાફડી
12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમને ભાજપને ફાયદો કરાવવા માટે થતો હોવાનો કોંગ્રેસ, શિવસેના (UBT), AAPનો આક્ષેપ ગઇકાલે ભારતીય ચૂંટણી પંચ…
View More મતદારો સરકારને નહીં પણ સરકાર મતદારોને પસંદ કરે છે: SIR મુદ્દે વિપક્ષની તડાફડીમોદી 10-12, શાહ 35-40 રેલી દ્વારા મતદારોને વશ કરશે
બિહારમાં એનડીએ ટિકિટ વિતરણ પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે. ઉમેદવારોએ નામાંકન ભરવાનું શરૂૂ કરી દીધું છે. પીએમ નરેન્દ્ર મોદીએ 15 ઓક્ટોબરે બિહારમાં ભાજપ કાર્યકરો…
View More મોદી 10-12, શાહ 35-40 રેલી દ્વારા મતદારોને વશ કરશેરાજકોટ જિલ્લામાં 700થી વધારે નવા મતદાન મથકોનો ઉમેરો થવાનો અંદાજ
આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે મતદારોની સુવિધા અને મતદાન પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે અનેક નવા નિયમો અમલમાં મૂક્યા છે. આ નિર્ણયો પૈકી એક…
View More રાજકોટ જિલ્લામાં 700થી વધારે નવા મતદાન મથકોનો ઉમેરો થવાનો અંદાજબિહારમાં બે કરોડ મતદારોનો મતાધિકાર છીનવાશે
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના નામે વંચિત વર્ગોને લક્ષ્ય બનાવાઇ રહ્યાનો વિપક્ષનો આક્ષેપ 11 વિપક્ષી પક્ષોએ બિહારમાં પ્રસ્તાવિત વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચ (ECI) દ્વારા હાથ ધરવામાં…
View More બિહારમાં બે કરોડ મતદારોનો મતાધિકાર છીનવાશે