ગુજરાત1 month ago
જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા વાજતે ગાજતે નીકળી ભવ્ય શોભાયાત્રા
જલારામ બાપાની 225મી જન્મ જયંત્તી નિમિત્તે મહાપ્રસાદ, મહાઆરતીમાં અન્નકૂટ દર્શનમાં હજારોની સંખ્યામાં જલારામ ભક્તો ઊમટી પડ્યા : શોભાયાત્રાનું ઠેર – ઠેર વિવિધ સંસ્થાઓ, સામાજિક અગ્રણીઓ દ્વારા...