ગુજરાત2 months ago
કર્મચારી-અધિકારીઓ સામેની તપાસમાં વીડિયો ફૂટેજ-વોટ્સએપ ચેટ અને ઓડિયો માન્ય રહેશે
ડિજિટલ કે ઈલેક્ટ્રોનિક પુરાવા માન્ય કરતો સામાન્ય વહીવટ વિભાગનો પરિપત્ર સરકારના અધિકારીઓ- કર્મચારીઓ સામે ચાલતી ખાતાકીય તપાસની કાર્યવાહી હેઠળ હવેથી ઈલેક્ટ્રોનિક પુરાવા તરીકે વિડીયો ફૂટેજની સીડી,...