કાલાવડના મછલીવાડમાં યુવાને ગાળો બોલવાની ના પાડતા બે અજાણ્યા શખ્સોએ માર માર્યો વિછિંયા તાલુકાના ઓરી ગામે જૂની અદાવતમાં દંપતિ ઉપર કૌટુંબીક પરિવારે હુમલો કરી માર માર્યો...
પડધરીમાં કામધંધો નહીં મળતા યુવાને ફિનાઇલ પી લીધુ વિછીયામાં આવેલા શિવાજીપરા વિસ્તારમાં રહેતા યુવાને આર્થિક ભીંસથી કંટાળી એસીડ પી લીધું હતું. યુવકનું સારવારમાં મોત નીપજતા પરિવારમાં...