ક્રાઇમ2 months ago
બોટાદ નગરપાલિકા શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન પર હુમલો, ધમકી અપાઇ
કરિયાણું લેવા ગયા ત્યારે 15 વર્ષ પહેલાના હિસાબના રૂપિયા મામલે માથાકૂટ કરી બોટાદ નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન અનાજ કરીયાણાની દુકાને કરીયાણુ લેવા ગયા હતા. તે સમયે...