પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીથી દેશને મોટી ભેટ આપી છે. મોદીએ વારાણસીથી ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. વારાણસી-ખજુરાહો, લખનૌ-સહારનપુર, ફિરોઝપુર-દિલ્હી…
View More દેશને ચાર વંદે ભારત ટ્રેનની ભેટ…પીએમ મોદીએ કાશીથી લીલી ઝંડી આપી કહ્યું, “આ ભારતીયોની ટ્રેન છે.”Vande Bharat train
દશેરા મેળામાંથી પરત ફરતા લોકો વંદે ભારત ટ્રેનની અડફેટે ચડતાં 2નાં મોત, 3 ગંભીર
બિહારના પૂર્ણિયાની ઘટના, અગાઉ પણ દુર્ઘટના બની હતી પૂર્ણિયામાં દશેરા મેળામાંથી પરત ફરી રહેલા લોકો કટિહાર-જોગબની રેલ્વે લાઇન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી…
View More દશેરા મેળામાંથી પરત ફરતા લોકો વંદે ભારત ટ્રેનની અડફેટે ચડતાં 2નાં મોત, 3 ગંભીરરાણાવાવમાં વંદે ભારત ટ્રેનના નવા ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપોના નિર્માણ માટે ફાળવાશે 135 કરોડ
પશ્ચિમ રેલવે માટે રેલ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે. ગુજરાતના રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનો માટે ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD)ના નિર્માણ માટે…
View More રાણાવાવમાં વંદે ભારત ટ્રેનના નવા ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપોના નિર્માણ માટે ફાળવાશે 135 કરોડરાજકોટ જંકશન પર અમદાવાદ-ઓખા વંદે ભારતના સમયમાં ફેરફાર કરાયો
ટ્રેનોની સમય પાલનતામાં સુધાર કરવા અને તેમના ઝડપી સંચાલનને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી, અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસના રાજકોટ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાન સમયમાં ફેરફાર…
View More રાજકોટ જંકશન પર અમદાવાદ-ઓખા વંદે ભારતના સમયમાં ફેરફાર કરાયોવંદે ભારત ટ્રેનને નવાગઢ અથવા જેતલસર સ્ટોપ આપવા રજૂઆત
જેતપુર ડાંઇંગ એન્ડ પ્રિન્ટિંગના પ્રમુખ અને ભાવનગર વિભાગીય રેલવે સલાહકાર સમિતિના સભ્ય જયંતીભાઈ રામોલિયાની યાદી જણાવે છે કે સાબરમતી સોમનાથ વંદે ભારત ટ્રેન ચાલુ…
View More વંદે ભારત ટ્રેનને નવાગઢ અથવા જેતલસર સ્ટોપ આપવા રજૂઆતરાજકોટને વધુ એક વંદેભારત ટ્રેનની ભેટ
સોમનાથથી આવતી ટ્રેનનું ભવ્ય સ્વાગત કરાયું, રાજકોટથી જૂનાગઢ ફકત 1 કલાક 16 મિનિટમાં પહોંચી શકાશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દાહોદથી રેલવેના કરોડોનાં વિવિધ કામોનું…
View More રાજકોટને વધુ એક વંદેભારત ટ્રેનની ભેટવેરાવળ-સાબરમતી વંદે ભારત ટ્રેનને ગુરુવારે મળશે લીલીઝંડી
રેલવે બોર્ડ દ્વારા ટ્રેનને મંજૂરી અપાતા તૈયારીઓ અમદાવાદથી સોમનાથ મંદિરે દર્શન કરવા જતાં ભક્તો માટે વંદે ભારત ટ્રેન શરૂૂ થશે. આગામી તા.26મીએ સાબરમતી- વેરાવળ- સાબરમતી…
View More વેરાવળ-સાબરમતી વંદે ભારત ટ્રેનને ગુરુવારે મળશે લીલીઝંડીસોમનાથ-અમદાવાદ વંદે ભારત ટ્રેનને રવિવારે વડાપ્રધાન લીલીઝંડી બતાવી કરશે ફલેગઓફ
મુસાફરોના પ્રવાસ સમયમાં નોંધપાત્ર થશે ઘટાડો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શનાર્થીઓ માટે આનંદના સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.25 મે ના ગુજરાત પ્રવાસ દરમ્યાન અમદાવાદથી…
View More સોમનાથ-અમદાવાદ વંદે ભારત ટ્રેનને રવિવારે વડાપ્રધાન લીલીઝંડી બતાવી કરશે ફલેગઓફઆલેલે… વંદે ભારત ટ્રેન ભટકી ગઇ: ગોવા નીકળેલાં મુસાફરો કલ્યાણ પહોંચ્યા
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ(CSMT)થી માર્ગોવ સુધી દોડતી દેશની આધુનિક ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ કે જે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં તેનો રસ્તો ભટકી ગઈ હતી. દિવા…
View More આલેલે… વંદે ભારત ટ્રેન ભટકી ગઇ: ગોવા નીકળેલાં મુસાફરો કલ્યાણ પહોંચ્યા