ગુજરાત1 month ago
ત્રણ કરોડની ઠગાઇના ગુનામાં વી.પી. સ્વામીની ધરપકડ, રિમાન્ડ માટે રાજકોટની કોર્ટમાં રજૂ કરાયો
સ્વામિનારાયણ સંપ્રદાયનાં ચાર સ્વામી સહિતની ટોળખી સામે મંદિર અને ગૌશાળાની ખરીદી કરવાના નામે રૂૂા. 3.04 કરોડની છેતરપીંડીની ફરિયાદ રાજકોટમાં નોંધાયા બાદ આજે આ પ્રકરણનાં મુખ્ય સુત્રધાર...