ગુજરાત4 weeks ago
કુવાડવા રોડ પર આવાસ ક્વાર્ટરમાં મહિલા ઉપર પૂર્વ જેઠના પુત્ર, જમાઈ સહિતના શખ્સોનો ખૂની હુમલો
દોઢેક વર્ષ પહેલાં છૂટાછેડા થઈ જતાં પૂર્વ જેઠ નિકાહ કરવા દબાણ કરતો હોવાથી અગાઉ ઝઘડો થયો હતો : ઘરમાં ઘૂસી છરીના ઘા ઝીંકી દીધા, આરોપીઓ સકંજામાં...