ઉપલેટામાં યુવાનને સાઈબર ફ્રોડમાં સંડોવી આપઘાત માટે મજબુર કરનાર તબીબ અને વેપારી સહિત ત્રણની ધરપકડ

યુવાનના નામે બેંક એકાઉન્ટ ખોલાવી કરોડોની લેતી-દેતી કરતા પશ્ર્ચિમ બંગાળ પોલીસની નોટિસ આવતા આપઘાત કર્યો ઉપલેટામાં સાયબર ફ્રોડમાં પોલીસનું તેડું આવતા યુવાને જિંદગી ટૂંકાવી લીધાની…

View More ઉપલેટામાં યુવાનને સાઈબર ફ્રોડમાં સંડોવી આપઘાત માટે મજબુર કરનાર તબીબ અને વેપારી સહિત ત્રણની ધરપકડ

ઉપલેટામાં ચાર દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલા યુવાનની કૂવામાંથી લાશ મળી

કૂવા પાસેથી શર્ટ મળી આવતા અંદર તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો ઉપલેટામા રહેતા આહીર યુવાન ચારેક દીવસ પહેલા પોતાનાં ઘરેથી નીકળી ગયા બાદ ગઇકાલે ઉપલેટામા…

View More ઉપલેટામાં ચાર દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલા યુવાનની કૂવામાંથી લાશ મળી

ઉપલેટાની દુકાનમાં વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળતા ભયનો માહોલ

માત્ર બે મહિના પહેલા જ ઉપલેટા શહેરના મુખ્ય રાજમાર્ગ પર જીઈબી બંબા ગેટ ઓફિસ સામે નવી દુકાન 20,000 રૂૂપિયાના ભાડામાં શરૂૂ કરેલ મુરલીધર કી એન્ડ…

View More ઉપલેટાની દુકાનમાં વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળતા ભયનો માહોલ

ઉપલેટા પંથકમાં સહાયના ફોર્મ ભરવા માટે ખેડૂતો પાસે 100 ઉઘરાવતા વીસી સામે રોષ

રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ખેડૂતોના પાકને નુકસાન જતા સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવતા ખેડૂતો ગ્રામ પંચાયતમાં વીસી દ્વારા ખેડૂતોના ફોર્મના 100 રૂૂપિયા લેવાતા હોય…

View More ઉપલેટા પંથકમાં સહાયના ફોર્મ ભરવા માટે ખેડૂતો પાસે 100 ઉઘરાવતા વીસી સામે રોષ

ઉપલેટામાં મોજ નદીના પુલ ઉપર લોખંડના એંગલ સાથે બાઇક અથડાતા તરૂણનુ મોત

ઉપલેટાના નાગનાથ ચોકથી મોજ નદીના પુલ તરફ જવાના રસ્તા પાસે મોજ આશ્રમ નજીક લગાવેલા ભારે વાહન માટેના પ્રવેશ પ્રતિબંધના એંગલ નજીક પહોંચતા બાઇક ચાલકે કોઇ…

View More ઉપલેટામાં મોજ નદીના પુલ ઉપર લોખંડના એંગલ સાથે બાઇક અથડાતા તરૂણનુ મોત

ગધેથડ ભાગવત સપ્તાહમાં ગયેલા ખેડૂતના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂા.2.85 લાખની ચોરી

ઉપલેટાના ગધેથડ ગામે રહેતો ખેડૂત પરિવાર ગાયત્રી આશ્રમ ખાતે ચાલતી ભાગવત સપ્તાહમાં રાત્રીના ભજન સાંભળવા ગયો હોય ત્યારે તમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ…

View More ગધેથડ ભાગવત સપ્તાહમાં ગયેલા ખેડૂતના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂા.2.85 લાખની ચોરી

ઉપલેટામાં રૂા.1.29 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ

ઉપલેટામાંથી ફોરવ્હીલ માં ચોરખાનું બનાવી વિદેશી દારૂૂની હેરફેરના નેટવર્કનો ગ્રામ્ય એલસીબીએ પર્દાફાશ કરી રૂૂ. 1.29 લાખની 470 બોટલો વિદેશી દારૂૂ સહીત રૂૂ.4.49 લાખના મુદામાલ સાથે…

View More ઉપલેટામાં રૂા.1.29 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ

ઉપલેટાના કુંઢેચ અને જામજોધપુરના સતાપરમાં બે યુવકનો ઝેર પી આપઘાત

કાલાવડના ડાંગરવાડામાં સગીરાએ ગળેફાંસો ખાઈ લેતાં સારવારમાં ખસેડાઈ ઉપલેટાના કુંઢેચ અને જામજોધપુરના સતાપરમાં બે યુવાને કોઈ અગમ્યકારણોસર ઝેરી દવા પી લીધી હતી. બન્ને યુવાને રાજકોટ…

View More ઉપલેટાના કુંઢેચ અને જામજોધપુરના સતાપરમાં બે યુવકનો ઝેર પી આપઘાત

ઉપલેટામાં ખેડૂતોના ધિરાણ દેવા માફી માટે કોંગ્રેસ દ્વારા ધરણા

કમોસમીને કારણે થયેલ નુકસાનને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે ખેડૂતોને થયેલ પાક નુકસાનીના વળતર અપાવવા માટે થઈને કોંગ્રેસ દ્વારા ઉપલેટા શહેરના મુખ્ય રાજમાર્ગ પર…

View More ઉપલેટામાં ખેડૂતોના ધિરાણ દેવા માફી માટે કોંગ્રેસ દ્વારા ધરણા

ઉપલેટાના અગ્રણીએ ચારિત્ર્ય પર આક્ષેપ કરનારને બે કરોડની બદનક્ષીની ફટકારી નોટિસ

ઉપલેટાના સોની અગ્રણીના ચારિત્રય પર આક્ષૅપ કરનારને સોની અગ્રણી ગુણવંતભાઇ રાણીંગાએ બે કરોડની બદનક્ષીની નોટીસ ફટકારી છે. ઉપલેટાના સોની સમાજમાં આગવું નામ ધરાવતા ગુણવંતભાઈ જેરામભાઈ…

View More ઉપલેટાના અગ્રણીએ ચારિત્ર્ય પર આક્ષેપ કરનારને બે કરોડની બદનક્ષીની ફટકારી નોટિસ