ઉત્તર પ્રદેશના કાનપુરમાં બે પોલીસ સબ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે પેટાચૂંટણીના મતદાન દરમિયાન ગેરરીતિના આરોપો પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ વિરુદ્ધ…
View More યુપીમાં મતદારોના ઓળખપત્રો ચેક કરતા 7 પોલીસકર્મી સસ્પેન્ડ: ચૂંટણી પંચનો સપાટોUP News
યુપીના સિસમાઉમાં વોટિંગ દરમિયાન બબાલ, SPની ફરિયાદ પર 2 ઈન્સ્પેક્ટર સસ્પેન્ડ
ચૂંટણી પંચની કડક મનાઈ હોવા છતાં ઉત્તર પ્રદેશના કાનપુર શહેરની કટેહરી વિધાનસભા સીટના સિસમાઉમાં પોલીસ કર્મચારીઓ દ્વારા મતદારોના મતદાર આઈડીની તપાસ કરવામાં આવી હતી. આ…
View More યુપીના સિસમાઉમાં વોટિંગ દરમિયાન બબાલ, SPની ફરિયાદ પર 2 ઈન્સ્પેક્ટર સસ્પેન્ડUPના બિજનૌરમાં ગમખ્વાર અકસ્માત: કાર અને ઓટો રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં 7ના મોત
ઉત્તર પ્રદેશના બિજનૌરથી એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર કાર અને ટેમ્પો વચ્ચે થયેલી અથડામણમાં 7 લોકોના મોત થયા છે.…
View More UPના બિજનૌરમાં ગમખ્વાર અકસ્માત: કાર અને ઓટો રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં 7ના મોતબુલડોઝર ચલાવવા બદલ નેતાઓ સામે કાર્યવાહી કરો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકાર અપરાધીઓનાં ઘરો પર બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરે છે તેના પર હિંદુવાદીઓનો એક ચોક્કસ વર્ગ ફિદા ફિદા છે. આ કાર્યવાહીના…
View More બુલડોઝર ચલાવવા બદલ નેતાઓ સામે કાર્યવાહી કરો‘આ આદેશ દિલ્હીના સંદર્ભમાં છે…’, બુલડોઝરની કાર્યવાહી પર SCના નિર્ણય પર યુપી સરકારની પ્રતિક્રિયા
‘બુલડોઝર એક્શન’ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને યુપી સરકાર તરફથી પ્રતિક્રિયા આવી છે. તે કહે છે કે સુશાસનની પ્રથમ શરત કાયદાનું શાસન છે. આ દૃષ્ટિકોણથી…
View More ‘આ આદેશ દિલ્હીના સંદર્ભમાં છે…’, બુલડોઝરની કાર્યવાહી પર SCના નિર્ણય પર યુપી સરકારની પ્રતિક્રિયાUPના ફતેહપુરમાં જાનૈયાઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 3ના ઘટનાસ્થળે જ મોત, અનેક ઘાયલ
યુપીના ફતેહપુર જિલ્લામાં ગઈ કાલે મોડી રાત્રે લગ્નના મહેમાનોથી ભરેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા…
View More UPના ફતેહપુરમાં જાનૈયાઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 3ના ઘટનાસ્થળે જ મોત, અનેક ઘાયલ