યુપીના કન્નૌજમાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે એક ડઝનથી વધુ…
View More લખનઉ- આગ્રા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 8નાં મોત, અનેક ઘાયલUP News
બાબરી મસ્જિદ ધ્વશની 32મી વરસી નિમિત્તે યુપીમાં હાઇએલર્ટ
બે દિવસ પહેલા રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સંભલ હિંસા અંગે જરૂૂરી સમીક્ષા કરવા સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ કડક શબ્દોમાં કહ્યું હતું કે ગમે તે…
View More બાબરી મસ્જિદ ધ્વશની 32મી વરસી નિમિત્તે યુપીમાં હાઇએલર્ટ‘આ બંધારણની વિરુદ્ધ છે…’ રાહુલ ગાંધીના કાફલાને પોલીસે સંભલ જતા અટકાવ્યો
સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલી હિંસામાં ચાર લોકોના મોત થયા હતા. હિંસા બાદથી અહીં તણાવની સ્થિતિ છે, ધીમે ધીમે અહીં સ્થિતિ સામાન્ય થઈ રહી…
View More ‘આ બંધારણની વિરુદ્ધ છે…’ રાહુલ ગાંધીના કાફલાને પોલીસે સંભલ જતા અટકાવ્યોઅનુરાગ દુબે મામલે યુપી પોલીસને સુપ્રીમની ફટકાર
ઉત્તર પ્રદેશના ફરુખાબાદના રહેવાસી ગેંગસ્ટર અનુરાગ દુબેના કેસમાં સુપ્રીમ કોર્ટે પોલીસ પર કડક ટીપ્પણી કરી છે.કોર્ટે યુપી પોલીસને ફટકાર લગાવતા કહ્યું કે તમે સંવેદનશીલ બનો…
View More અનુરાગ દુબે મામલે યુપી પોલીસને સુપ્રીમની ફટકારયુપીનું સંભલ બીજું અયોધ્યા બન્યું: ભૂતકાળ ખોદવાથી ભવિષ્ય ભૂલાઈ જશે
ઉત્તર પ્રદેશમાં વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાની કૃષ્ણ જન્મભૂમિસ્થાને બનેલી મસ્જિદ, મધ્યપ્રદેશના ધારની ભોજશાળા વગેરે સ્થાને પહેલાં હિંદુ મંદિરો હતાં કે નહીં અને મંદિરો તોડીને…
View More યુપીનું સંભલ બીજું અયોધ્યા બન્યું: ભૂતકાળ ખોદવાથી ભવિષ્ય ભૂલાઈ જશેહથિયારો છીનવી લો, તેમને સળગાવી નાખો: સંભલ હિંસાની એફઆઇઆરમાં સનસનીખેજ ખુલાસો
યુપીના સંભલમાં શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં ચાર લોકોના મોત થયા હતા. જેમાં એક ડઝનથી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. અનેક વાહનોને…
View More હથિયારો છીનવી લો, તેમને સળગાવી નાખો: સંભલ હિંસાની એફઆઇઆરમાં સનસનીખેજ ખુલાસોયુપીના સંભલમાં મસ્જિદના સરવે બાદ હિંસામાં મૃત્યુઆંક ચાર થયો
ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન હિંસા બાદ ઈન્ટરનેટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આજે ધોરણ 12 સુધીની શાળાઓ પણ બંધ છે. પોલીસે…
View More યુપીના સંભલમાં મસ્જિદના સરવે બાદ હિંસામાં મૃત્યુઆંક ચાર થયોયુપીમાં મતદારોના ઓળખપત્રો ચેક કરતા 7 પોલીસકર્મી સસ્પેન્ડ: ચૂંટણી પંચનો સપાટો
ઉત્તર પ્રદેશના કાનપુરમાં બે પોલીસ સબ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે પેટાચૂંટણીના મતદાન દરમિયાન ગેરરીતિના આરોપો પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ વિરુદ્ધ…
View More યુપીમાં મતદારોના ઓળખપત્રો ચેક કરતા 7 પોલીસકર્મી સસ્પેન્ડ: ચૂંટણી પંચનો સપાટોયુપીના સિસમાઉમાં વોટિંગ દરમિયાન બબાલ, SPની ફરિયાદ પર 2 ઈન્સ્પેક્ટર સસ્પેન્ડ
ચૂંટણી પંચની કડક મનાઈ હોવા છતાં ઉત્તર પ્રદેશના કાનપુર શહેરની કટેહરી વિધાનસભા સીટના સિસમાઉમાં પોલીસ કર્મચારીઓ દ્વારા મતદારોના મતદાર આઈડીની તપાસ કરવામાં આવી હતી. આ…
View More યુપીના સિસમાઉમાં વોટિંગ દરમિયાન બબાલ, SPની ફરિયાદ પર 2 ઈન્સ્પેક્ટર સસ્પેન્ડUPના બિજનૌરમાં ગમખ્વાર અકસ્માત: કાર અને ઓટો રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં 7ના મોત
ઉત્તર પ્રદેશના બિજનૌરથી એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર કાર અને ટેમ્પો વચ્ચે થયેલી અથડામણમાં 7 લોકોના મોત થયા છે.…
View More UPના બિજનૌરમાં ગમખ્વાર અકસ્માત: કાર અને ઓટો રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં 7ના મોત