ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકાર અપરાધીઓનાં ઘરો પર બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરે છે તેના પર હિંદુવાદીઓનો એક ચોક્કસ વર્ગ ફિદા ફિદા છે. આ કાર્યવાહીના કારણે...
‘બુલડોઝર એક્શન’ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને યુપી સરકાર તરફથી પ્રતિક્રિયા આવી છે. તે કહે છે કે સુશાસનની પ્રથમ શરત કાયદાનું શાસન છે. આ દૃષ્ટિકોણથી માનનીય...
યુપીના ફતેહપુર જિલ્લામાં ગઈ કાલે મોડી રાત્રે લગ્નના મહેમાનોથી ભરેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા....
પ્રયાગરાજ મહાકુંભને લઈને અખાડાઓની બેઠકમાં ભારે હોબાળો થયો હતો. સંતો અને મહાત્માઓ વચ્ચે ઉગ્ર લડાઈ થઈ. અખાડાઓ સાથે જોડાયેલા સંતોએ એકબીજાને થપ્પડ મારી, એટલું જ નહીં,...
મૃતકોમાં પાંચ મહિલા, બે બાળકી, એક બાળકનો સમાવેશ હરદોઈ જિલ્લાના બિલગ્રામ કોતવાલી વિસ્તારમાં એક ટેમ્પો કાબૂ બહાર જઈને પલટી ગયો. આ અકસ્માતમાં 10 લોકોના કરૂૂણ મોત...
ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં આજે સવારે ચાર અજાણ્યા બદમાશોએ સ્કૂલ વાન પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને વાન પર...
બહરાઈચના મહારાજગંજમાં હિંસાના મામલામાં ચારે બાજુથી બદમાશો પર કબજો શરૂૂ થઈ ગયો છે. પોલીસ-પ્રશાસન હવે બુલડોઝરની કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. પ્રશાસનની ટીમે મુખ્ય આરોપી સહિત...
બહરાઈચ હિંસા કેસમાં યુપી પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં આરોપી સરફરાઝ અને મોહમ્મદ તાલીમ ઘાયલ થયાની ઘટનાને લઈને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ભાજપ સરકાર પર આકરા પ્રહારો...
યુપીના બહરાઈચ જિલ્લાના મહારાજગંજ વિસ્તારમાં રવિવારે દુર્ગા મૂર્તિ વિસર્જન શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો, ફાયરિંગ અને આગચંપી થઈ હતી. આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા,...