ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં મોટો બદલાવ આવવાની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, ફેબ્રુઆરીની શરૂૂઆતમાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું અને કરા…
View More ગુજરાતમાં ખેડૂતો માટે ફરી ચિંતા, ફેબ્રુઆરીમાં પણ ખાબકશે માવઠુંunseasonal rain
સાપુતારા-ચીંચલીમાં વહેલી સવારે માવઠું
રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અચાનક વાતાવરણ માવઠાની આશંકા સેવાઇ હતી, જોકે, હવે દક્ષિણ ગુજરાતમાં…
View More સાપુતારા-ચીંચલીમાં વહેલી સવારે માવઠુંનવી ઉપાધિ, ગુજરાતમાં પતંગ પર્વ ઉત્તરાયણે પણ માવઠાની આગાહી
12થી 18 જાન્યુઆરી કમોસમી વરસાદ ચગાવશે પતંગ રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા લોકો ઠૂંઠવાયા છે.…
View More નવી ઉપાધિ, ગુજરાતમાં પતંગ પર્વ ઉત્તરાયણે પણ માવઠાની આગાહીગુજરાતમાં માવઠાનો ડોળો, રાતથી અનેક વિસ્તારોમાં વરસાદ
અમદાવાદ, અરવલ્લી, હિંમતનગર, બનાસકાંઠામાં માવઠું : બે દિવસ કમોસમી વરસાદ સાથે અમુક સ્થળે કરા પડવાની આગાહી, ખેડૂતોને તકેદારી રાખવા સૂચના રાજકોટ સહિત સૌરાષ્ટ્રમા કાતિલ ઠંડીના…
View More ગુજરાતમાં માવઠાનો ડોળો, રાતથી અનેક વિસ્તારોમાં વરસાદભર શિયાળે સાપુતારા સહિતના વિસ્તારોમાં માવઠું
સાપુતારા સહિતના વિસ્તારોમાં ઠંડીના સમયે કમોસમી વરસાદ ગિરિમથક સાપુતારામાં વાતાવરણમાં પલટો આવ્યો છે,ડાંગ-સાપુતારા સાપુતારા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાથી એક તરફ પ્રવાસીઓમાં તો ખુશીનો માહોલ…
View More ભર શિયાળે સાપુતારા સહિતના વિસ્તારોમાં માવઠુંશિયાળો જામે તે પહેલાં કાલથી માવઠું મંડરાશે
સુરત, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને મુંબઇમાં કમોસમી વરસાદની આગાહી તમિલનાડુ અને પાંડીચેરીમાં ફેંગલ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. દરિયા કાંઠાના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે…
View More શિયાળો જામે તે પહેલાં કાલથી માવઠું મંડરાશેડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠાનું કમઠાણ
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.…
View More ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠાનું કમઠાણશુક્રવારથી ગરમીમાં રાહત, 19થી 22 દરમિયાન કમોસમી વરસાદની સંભાવના
દેશભરમાં શિયાળો ધીમે-ધીમે દસ્તક આપી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ શિયાળાની રાહ જોવાઈ રહી છે. મોડી રાતે અને સવારે હવામાં ગુલાબી ઠંડી અનુભવાય છે, જયારે…
View More શુક્રવારથી ગરમીમાં રાહત, 19થી 22 દરમિયાન કમોસમી વરસાદની સંભાવના