રાષ્ટ્રીય4 days ago
દેશમાં ટૂંક સમયમાં લાગુ થશે સમાન નાગરિક સંહિતા, મોદી સરકાર કરશે મોટી જાહેરાત
કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે પગલાં લેશે. ઉત્તરાખંડમાં પહેલાથી જ સમાન નાગરિક સંહિતા માટે કાયદો ઘડવામાં આવ્યો છે. ઉત્તરાખંડના યુનિફોર્મ સિવિલ...