કચ્છ1 month ago
ગુજરાતમાં સુનામીનું એલર્ટ : કચ્છ જિલ્લા તંત્ર સાબદું, SDRF ટીમો ઉતારાઈ
290 લોકોને સલામત સ્થળે ખસેડાયા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે મોકડ્રીલ કરાઈ હોવાનું જાહેર કરાયું ગઈકાલે સવારે 9.40 વાગ્યે અચાનક જ એલાર્મ સાઈરન વાગી એટલે રાપર ગઢ ગામમાં...