રાષ્ટ્રીય2 months ago
દિલ્હી-જયપુર હાઈવે પર ભયાનક અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 3નાં મોત, 10થી વધુ લોકો ઘાયલ
રાજસ્થાનના અલવર જિલ્લામાં આજે સવારે દિલ્હી-જયપુર નેશનલ હાઇવે-48 પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા બે મહિલાઓ સહિત ત્રણ...