ગુજરાત2 months ago
રાજકોટના 20 સહિત 50 એટીએમ તોડનાર ત્રિપુટી સામે ગેંગ કેસનો ગુનો
ટોળકીએ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, બેંગ્લોર અને કર્ણાટકમાં અનેક ગુના આચર્યા જામનગરમાં એક એટીએમમાં ‘કળા’ કરવા આવ્યા ને એલસીબીએ દબોચી લીધા, એકની શોધખોળ એટીએમમાં છેડછાડ કરી...