ગુજરાત2 months ago
રાજકોટ જિલ્લાના 7 મામલતદાર, બે નાયબ કલેક્ટરની બદલી
દક્ષિણના જે.વી.કાકડિયા અને ડિઝાસ્ટરના એચ.એલ.ચૌહાણને ડે.કલેક્ટરના પ્રમોશન: લોધિકા-ધોરાજી-રાજકોટ દક્ષિણ અને ડિઝાસ્ટર મામલતદારની જગ્યા ખાલી, હજુ બદલીઓ આવશે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યોની ચુંટણીઓની તૈયારી...