ગુજરાત1 week ago
ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા: શહેરમાં જંગલરાજ, નાગરિકો ત્રાહિમામ્
આડેધડ વાહન પાર્કિંગ તેમજ રેંકડીઓના ખડકલા, રણજિત રોડ પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાતાં અનેક વાહન ચાલકો અટવાયા જામનગર શહેરમાં ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાના કારણે શહેરમાં ટ્રાફિકનું જંગલરાજ...