બટાકાના બમ્પર ઉત્પાદન વચ્ચે યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. થરાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો અને ગેનીબેન સહિત કોંગ્રેસના…
View More સાંસદ ગેનીબેન ઠાકોરે બટાકાનો હાર પહેરી નોંધાવ્યો વિરોધ, કંપનીઓ સામે આક્રોશTharad
થરાદમાં ભયાનક માર્ગ અકસ્માત: પૂરપાટ ઝડપે દોડતી કાર ઝાડ સાથે અથડાઈ, બેનાં મોત, કારમાંથી દારૂ મળ્યો
બનાસકાંઠાના થરાદમાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. થરાદના પીલુડા અને કરબૂણ ગામ વચ્ચે દારૂ ભરીને લઈ જતી એક પૂરઝડપે દોડતી કાર ઝાડ સાથે…
View More થરાદમાં ભયાનક માર્ગ અકસ્માત: પૂરપાટ ઝડપે દોડતી કાર ઝાડ સાથે અથડાઈ, બેનાં મોત, કારમાંથી દારૂ મળ્યોનવ રચિત થરાદ જિલ્લા ભાજપ તથા તાલુકા પ્રમુખોની નિમણૂક પ્રક્રિયા શરૂ
બનાસ કમલમ ખાતે પ્રદેશ ભાજપ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાયુ નવ રચિત થરાદ જિલ્લા પ્રમુખ અને બનાસકાંઠા થરાદના નવા ચાર તાલુકા માટે પ્રમુખ…
View More નવ રચિત થરાદ જિલ્લા ભાજપ તથા તાલુકા પ્રમુખોની નિમણૂક પ્રક્રિયા શરૂબનાસકાંઠાના વિભાજન બાદ શિહોરી બંધ, થરાદમાં ઉજવણી
નવા વર્ષની શરૂૂઆતની સાથે જ બનાસકાંઠાના બે ભાગલા પાડીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કર્યો છે. જેને લઇને કહીં ખુશી, કહીં ગમનો માહોલ છે. સરકારના આ…
View More બનાસકાંઠાના વિભાજન બાદ શિહોરી બંધ, થરાદમાં ઉજવણી