અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે એક મોટો નિર્ણય લેતા કેનેડાથી આવતા ઉત્પાદનો પર 35 ટકા ટેરિફ (આયાત ડ્યુટી) લગાવવાની જાહેરાત કરી છે. આ ડ્યુટી 1…
View More ટ્રમ્પના માથે ટેરિફનું ભૂત સવાર: હવે કેનેડાની આયાત પર 34% ડ્યૂટીtariff
ટ્રમ્પને ‘સમ્રાટ’ કહેનારા બ્રાઝિલ પર 50% ટેરિફ લાદતું અમેરિકા
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ સાત દેશો પર ટેરિફની જાહેરાત કરી છે. જેમાં સૌથી મોટો ઝટકો બ્રાઝિલને આપ્યો છે. બ્રાઝિલ પર 50 ટકા ટેરિફની…
View More ટ્રમ્પને ‘સમ્રાટ’ કહેનારા બ્રાઝિલ પર 50% ટેરિફ લાદતું અમેરિકાટ્રમ્પની તાંબા પર 50%, દવાઓ પર 200 ટકા ડ્યૂટી ભારતને અસર કરશે
27% તાંબાના ઉત્પાદનોની અમેરિકામાં નિકાસ, ફાર્મા નિકાસમાં અમેરિકાનો હિસ્સો 40% અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર સમાન ડ્યુટી લાગુ કર્યા પછી, તાંબા…
View More ટ્રમ્પની તાંબા પર 50%, દવાઓ પર 200 ટકા ડ્યૂટી ભારતને અસર કરશેટેરિફ પે ટેરિફ: પોતે બિછાવેલી જાળમાં ફસાયેલા ટ્રમ્પ બમણો જુગાર રમી રહ્યા છે
ગુજરાતીમાં કહેવત છે કે, વાર્યા ના વળે એ હાર્યા વળે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને આ કહેવત બરાબર લાગુ પડી રહી છે. ટ્રમ્પે મોટા ઉપાડે ભારત,…
View More ટેરિફ પે ટેરિફ: પોતે બિછાવેલી જાળમાં ફસાયેલા ટ્રમ્પ બમણો જુગાર રમી રહ્યા છેટ્રમ્પનું ટેરિફ વિતરણ, 170 દેશોને ધરાર પ્રેમપત્રો પકડાવ્યા
તમામ દેશો સાથે દ્વિપક્ષીય વેપાર કરાર મુશ્કેલ હોવાથી પત્ર દ્વારા ટેરિફ દરની જાણ કરાશે ભારત સાથેના વેપાર કરારની સંભાવના વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું…
View More ટ્રમ્પનું ટેરિફ વિતરણ, 170 દેશોને ધરાર પ્રેમપત્રો પકડાવ્યારશિયા સાથે વેપાર કરતા ભારત સહિતના દેશો પર 500% ટેરિફ લાદવા અમેરિકાની તૈયારી
ટ્રમ્પે બિલને લીલીઝંડી આપી હોવાનો રિપબ્લિકન સેનેટરનો દાવો અમેરિકાના પ્રસ્તાવિત બિલથી ભારત-ચીન સહિત વિશ્વના કેટલાક દેશો પર 500 ટકાનો જંગી ટેરિફ લાદવાનો માર્ગ મોકળો થઈ…
View More રશિયા સાથે વેપાર કરતા ભારત સહિતના દેશો પર 500% ટેરિફ લાદવા અમેરિકાની તૈયારીટેરિફની ડેડલાઇન નહીં લંબાવાય: ટ્રમ્પના નિવેદનથી ભારત ટેન્શનમાં
અમેરિકા સાથે મંત્રણાના દોર છતાં 9 જુલાઇ પહેલાં વેપાર કરાર મુશ્કેલ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેઓ વેપારી ભાગીદારો માટે…
View More ટેરિફની ડેડલાઇન નહીં લંબાવાય: ટ્રમ્પના નિવેદનથી ભારત ટેન્શનમાંiPhone ભારતમાં જ નહી પરંતુ કોઈ પણ દેશમાં બનાવ્યા તો ચૂકવવો પડશે 25% ટેરિફ: ડોનાલ્ડ ટ્રમ્પની એપલને ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે આઇફોન નિર્માતા કંપની એપલને મોટી ચેતવણી આપી છે અને કહ્યું કે જો અમેરિકા સિવાય અન્ય કોઈપણ દેશમાં આઈફોનનું ઉત્પાદન…
View More iPhone ભારતમાં જ નહી પરંતુ કોઈ પણ દેશમાં બનાવ્યા તો ચૂકવવો પડશે 25% ટેરિફ: ડોનાલ્ડ ટ્રમ્પની એપલને ધમકી26 ટકા ટેરિફમાંથી ભારતને મુક્તિ આપવા ટ્રમ્પ તૈયાર; વિયેતનામ પણ લાઇનમાં
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની નવી ટેરિફ પોલિસીમાં ભારતને રાહત આપવાનો સંકેત આપ્યો છે. સીએનએનના અહેવાલ મુજબ ટ્રમ્પ ભારત, ઈઝરાયેલ અને વિયેતનામના પ્રતિનિધિઓ સાથે વેપાર…
View More 26 ટકા ટેરિફમાંથી ભારતને મુક્તિ આપવા ટ્રમ્પ તૈયાર; વિયેતનામ પણ લાઇનમાં‘ભય વગર પ્રીત નહીં’: ટ્રમ્પના ટેરિફ વોરથી ચીને ‘હિન્દી-ચીની ભાઇ ભાઇ’નો રાગ છેડ્યો
અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ વોર ચાલુ કરી દેતા દુનિયાભરના દેશો હવે પોતપોતાના દેશમાં બનતી વસ્તુઓ માટે અમેરીકા સિવાયના દેશોમાં એકસપોટર કરવાના પ્રયત્નો ચાલુ કરી…
View More ‘ભય વગર પ્રીત નહીં’: ટ્રમ્પના ટેરિફ વોરથી ચીને ‘હિન્દી-ચીની ભાઇ ભાઇ’નો રાગ છેડ્યો