ટ્રમ્પના ટેરિફવારથી સોના-ચાંદીના ભાવમાં ફરી કરન્ટ, ચાંદી રૂા.2.75 લાખ

  આજે સપ્તાહના પ્રથમ દિવસે સોના ચાંદીની સાથે શેર બજારમાં પણ જોરદાર તેથી જોવા મળી છે. આજે માર્કેટ શરૂૂ થતા ની સાથે ચાંદીમાં 14000 નો…

View More ટ્રમ્પના ટેરિફવારથી સોના-ચાંદીના ભાવમાં ફરી કરન્ટ, ચાંદી રૂા.2.75 લાખ

ટેરિફ વોરમાં ટ્રમ્પને કોર્ટમાં પછડાટ આપવામાં ભારતીય મૂળના વકીલની ભૂમિકા

શુક્રવારે યુએસ સુપ્રીમ કોર્ટે ટેરિફ રદ કરવાનો ચુકાદો આપ્યો, જેનાથી ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો પડ્યો. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ટેરિફ લાદવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે…

View More ટેરિફ વોરમાં ટ્રમ્પને કોર્ટમાં પછડાટ આપવામાં ભારતીય મૂળના વકીલની ભૂમિકા

‘ખેડૂતોના હિત માટે મોટી કિંમત ચૂકવવા તૈયાર… ‘ ટેરિફ વૉર વચ્ચે વડાપ્રધાન મોદીનું નિવેદન

  અમેરિકા સાથેના ટેરિફ વોર વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોના પક્ષમાં એક મોટું નિવેદન આપ્યું છે. વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે ખેડૂતોના…

View More ‘ખેડૂતોના હિત માટે મોટી કિંમત ચૂકવવા તૈયાર… ‘ ટેરિફ વૉર વચ્ચે વડાપ્રધાન મોદીનું નિવેદન

ટેરિફ વોરની આડમાં ટ્રમ્પનું ઇનસાઇડર ટ્રેડિંગ કૌભાંડ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં શેરબજારને હચમચાવી દેનારા લિબરેશન ડે ટેરિફની જાહેરાત કરી હતી, જેના પગલે શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી. આ ટેરિફની નીતિમાં અચાનક…

View More ટેરિફ વોરની આડમાં ટ્રમ્પનું ઇનસાઇડર ટ્રેડિંગ કૌભાંડ

ટેરિફ વોરના વિરામથી શેર-સોના-ચાંદી-ક્રૂડમાં તેજીનું તોફાન

અમેરિકાના શેરબજારમાં 24 વર્ષનો સૌથી મોટો ઉછાળો, જાપાન-તાઇવાન-કોરિયાના ઇન્ડેક્સ 9% સુધી વધ્યા, ક્રૂડમાં 5%નો જમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાયના દેશો સામે ટેરીફ વોર…

View More ટેરિફ વોરના વિરામથી શેર-સોના-ચાંદી-ક્રૂડમાં તેજીનું તોફાન

અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ ટાળવા ભારતની ઝડપી કાર્યવાહી

વાઈટ હાઉસને રાહતોની યાદી પહોંચાડાઈ, ચીનનું સ્થાન લેવા ભારત આતુર સંભવિત વિનાશક વેપાર યુદ્ધને દૂર કરવાના પ્રયાસમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવા ભારત ઝડપથી…

View More અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ ટાળવા ભારતની ઝડપી કાર્યવાહી

કેનેડા-મેક્સિકો અને ચીન પછી ટ્રમ્પનું યુરોપ સામે ટેરિફ વોર

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લીધા બાદથી ટેરિફ પોલિસી પર આગળ વધી રહ્યા છે. કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદ્યા બાદ ટ્રમ્પે હવે યુરોપિયન…

View More કેનેડા-મેક્સિકો અને ચીન પછી ટ્રમ્પનું યુરોપ સામે ટેરિફ વોર

ટ્રમ્પના આગમનથી વૈશ્ર્વિક મંદી અને ટેરીફ વોર ફાટી નીકળશે

આગામી વર્ષે વ્યક્તિગત વૈભવી ઉત્પાદનોના વૈશ્વિક વેચાણમાં મહા મંદી પછી પહેલી વાર ઘટાડો થવાની સંભાવના તાજેતરમાં બેઈન ક્ધસલટન્સીના અભ્યાસમાં વ્યક્ત કરવામાં આવી છે. અમેરિકાના ભૂતપૂર્વ…

View More ટ્રમ્પના આગમનથી વૈશ્ર્વિક મંદી અને ટેરીફ વોર ફાટી નીકળશે