આંતરરાષ્ટ્રીય1 month ago
સ્વીડનના એક શહેરમાં ભીખ માગવા લાઇસન્સ લેવું પડે છે
આપણે ત્યાં ડ્રાઇવિંગનું લાઇસન્સ હોય, ગન-રિવોલ્વરનું લાઇસન્સ હોય, પણ ભીખ માગવાનું લાઇસન્સ હોય એવું સાંભળ્યું છે ક્યારેય? આપણે ત્યાં તો રેલવે-સ્ટેશન, બસ-સ્ટેન્ડ, મંદિર-મસ્જિદ, દરેક ઠેકાણે ભિક્ષુકો...