ગુજરાત2 months ago
વાવ બેઠક પર જામશે રાજપૂત VS ઠાકોરનો જંગ!! કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા તો ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી
વાવ વિધાનસભાની પેટા ચુંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થયું છે. આ બેઠક પર ઠાકોર વર્સીસ રાજપૂતની લડાઈ જામશે. આ બેઠક પર બંને પક્ષે છેલ્લા દિવસે ઉમેદવારોના નામ...