સુત્રાપાડા પોલીસે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સાયબર છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી છે. આરોપી જયેશ ઉર્ફે ડેવિલ ઝાલા ઉ.વ.23 છેલ્લા બે વર્ષથી પોલીસથી ફરાર હતો.…
View More સુત્રાપાડા પોલીસે બે વર્ષથી ફરાર સાયબર છેતરપિંડીનો આરોપી ઝડપ્યોSutrapada
સુત્રાપાડાના મોરાસામાં સિંહની હત્યાનો પ્રયાસ કરનાર શખ્સ સામે ગુનો દાખલ
એક વર્ષ અગાઉ પણ આ પ્રકારનું કૃત્ય કર્યુ’તું ગીર સોમનાથ જીલ્લામાં સિંહની હત્યાનો પ્રયાસ કરનાર સામે વન વિભાગે ગુનો દાખલ કરેલ છે. આ ગુન્હાનો આરોપી…
View More સુત્રાપાડાના મોરાસામાં સિંહની હત્યાનો પ્રયાસ કરનાર શખ્સ સામે ગુનો દાખલસુત્રાપાડામાં રીઢો બુટલેગર કારમાં દારુની 165 બોટલ સાથે ઝડપાયો
સુત્રાપાડા પોલીસે વિદેશી દારૂૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો, બીયર ટીન 165 રૂૂા.86,100 તથા અલ્ટો ફોરવ્હીલ, મોબાઇલ મળી કુલ રૂૂા.1,96,100 ના મુદામાલ સાથે બુટલેગરને ઝડપી ધોરણસરની…
View More સુત્રાપાડામાં રીઢો બુટલેગર કારમાં દારુની 165 બોટલ સાથે ઝડપાયોસુત્રાપાડાના લોઢવા ગામે શંકાસ્પદ સરકારી અનાજ સહિતનો મુદ્દામાલ કરાયો સીઝ
ઘઉં, ચોખા, રિક્ષા સહિત રૂા.1.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન તથા નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની સૂચના…
View More સુત્રાપાડાના લોઢવા ગામે શંકાસ્પદ સરકારી અનાજ સહિતનો મુદ્દામાલ કરાયો સીઝસુત્રાપાડાના લોઢવા ગામે સીમ વિસ્તારમાં ધોળા દિવસે સિંહે કર્યું બે ગાયનું મારણ
સુત્રાપાડા ના લોઢવા ગામે વાડી વિસ્તારમાં ગૌશાળાની ગાયો ગામના દડ વિસ્તારમાં રોજ ગાયો ચરવા માટે જઈ રહી છે. આજે ધોળા દિવસે આ ગાયોના ઝુંડમાં…
View More સુત્રાપાડાના લોઢવા ગામે સીમ વિસ્તારમાં ધોળા દિવસે સિંહે કર્યું બે ગાયનું મારણસુત્રાપાડા કાકરી ગેટ પાસે 25 દુકાનોનું ડિમોલિશન
કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દબાણ હટાવવાની કામગીરી ઝૂંબેશ સ્વરૂૂપે ચાલુ છે. ત્યારે આજે સૂત્રાપાડામાં પણ ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ આકરી કાર્યવાહી…
View More સુત્રાપાડા કાકરી ગેટ પાસે 25 દુકાનોનું ડિમોલિશનસુત્રાપાડા વિસ્તારમાં બેફામ સ્પીડે દોડતા 55 વાહનો સામે કાર્યવાહી
ત્રણ વાહન ડિટેઈન, રૂા. 22800નો દંડ ફટકારાયો સુત્રાપાડા પોલીસે ભયજનક રીતે પુર ઝડપે અને બેફિકરાઇથી વાહન ચલાવતા કુલ – 55 વાહન ચાલકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી…
View More સુત્રાપાડા વિસ્તારમાં બેફામ સ્પીડે દોડતા 55 વાહનો સામે કાર્યવાહીસુત્રાપાડાના મોરાસા ગામે ત્રણ વર્ષની માસૂમ બાળકીને દીપડાએ ફાડી ખાધી
સુત્રાપાડાના મોરાસા ગામે ગત મોડી રાતે એક શ્રમિક રમેશભાઈ ચાવડા તેમના પરિવાર સાથે ઘરમાં જમવા બેઠો હતો અને કુંદના નામની ત્રણ વર્ષની દીકરી ઘરના પટાગણમાં…
View More સુત્રાપાડાના મોરાસા ગામે ત્રણ વર્ષની માસૂમ બાળકીને દીપડાએ ફાડી ખાધીસુત્રાપાડાના પાધરૂકા ગામેથી આધેડનો મૃતદેહ મળી આવ્યો
સુત્રાપાડાના પાધરુકા ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે સ્થાનિકોએ સુત્રાપાડા પોલીસને જાણ કરતા સુત્રાપાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી…
View More સુત્રાપાડાના પાધરૂકા ગામેથી આધેડનો મૃતદેહ મળી આવ્યોસુત્રાપાડામાં મચ્છીના દંગામાં કામ કરતી 22 મહિલાઓને કેમિકલની અસર
સુત્રાપાડા પોલીસે માનવશરીરને નુકશાન કારક એવા કેમીકલનો બેફામ રીતે ઉપયોગ કરનાર દંગાના માલિક તથા વેપારી વિરૂૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જુનાગઢ રેન્જ આઇ.જી.પી.…
View More સુત્રાપાડામાં મચ્છીના દંગામાં કામ કરતી 22 મહિલાઓને કેમિકલની અસર