સુત્રાપાડા કાકરી ગેટ પાસે 25 દુકાનોનું ડિમોલિશન

  કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દબાણ હટાવવાની કામગીરી ઝૂંબેશ સ્વરૂૂપે ચાલુ છે. ત્યારે આજે સૂત્રાપાડામાં પણ ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ આકરી કાર્યવાહી…

View More સુત્રાપાડા કાકરી ગેટ પાસે 25 દુકાનોનું ડિમોલિશન

સુત્રાપાડા વિસ્તારમાં બેફામ સ્પીડે દોડતા 55 વાહનો સામે કાર્યવાહી

ત્રણ વાહન ડિટેઈન, રૂા. 22800નો દંડ ફટકારાયો સુત્રાપાડા પોલીસે ભયજનક રીતે પુર ઝડપે અને બેફિકરાઇથી વાહન ચલાવતા કુલ – 55 વાહન ચાલકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી…

View More સુત્રાપાડા વિસ્તારમાં બેફામ સ્પીડે દોડતા 55 વાહનો સામે કાર્યવાહી

સુત્રાપાડાના મોરાસા ગામે ત્રણ વર્ષની માસૂમ બાળકીને દીપડાએ ફાડી ખાધી

સુત્રાપાડાના મોરાસા ગામે ગત મોડી રાતે એક શ્રમિક રમેશભાઈ ચાવડા તેમના પરિવાર સાથે ઘરમાં જમવા બેઠો હતો અને કુંદના નામની ત્રણ વર્ષની દીકરી ઘરના પટાગણમાં…

View More સુત્રાપાડાના મોરાસા ગામે ત્રણ વર્ષની માસૂમ બાળકીને દીપડાએ ફાડી ખાધી

સુત્રાપાડાના પાધરૂકા ગામેથી આધેડનો મૃતદેહ મળી આવ્યો

  સુત્રાપાડાના પાધરુકા ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે સ્થાનિકોએ સુત્રાપાડા પોલીસને જાણ કરતા સુત્રાપાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી…

View More સુત્રાપાડાના પાધરૂકા ગામેથી આધેડનો મૃતદેહ મળી આવ્યો

સુત્રાપાડામાં મચ્છીના દંગામાં કામ કરતી 22 મહિલાઓને કેમિકલની અસર

  સુત્રાપાડા પોલીસે માનવશરીરને નુકશાન કારક એવા કેમીકલનો બેફામ રીતે ઉપયોગ કરનાર દંગાના માલિક તથા વેપારી વિરૂૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જુનાગઢ રેન્જ આઇ.જી.પી.…

View More સુત્રાપાડામાં મચ્છીના દંગામાં કામ કરતી 22 મહિલાઓને કેમિકલની અસર

સુત્રાપાડાના આલિદ્રા ગામે પાણી ભરતી વેળાએ કુવામાં ખાબકતા યુવતિનું મોત

150 ફૂટ ઉંડા કુવામાં ખાબકેલી યુવતિના મૃતદેહને મહામહેનતે બહાર કઢાઈ   સુત્રાપાડા તાલુકાના આલિદ્રા ગામમાં એક કરુણ બનાવ સામે આવેેલ જેમાં વાડી વિસ્તારમાં પાણી ભરતી…

View More સુત્રાપાડાના આલિદ્રા ગામે પાણી ભરતી વેળાએ કુવામાં ખાબકતા યુવતિનું મોત

તાડી બનાવવા ઝેરી પાઉડર મોકલનાર બેલડી પકડાઇ

સુત્રાપાડાના રહેણાંક મકાનમાંથી એક મહીના પહેલા તાડી ભરેલ પ્લાસ્ટીકની આઠ નંગ કોથળી મળી આવતા પોલીસે પ્રોહી એકટનો ગુનો નોંધી આરોપી દુર્ગાપ્રસાદ ઉર્ફે દીલીપ લીંગીયા બંટુ…

View More તાડી બનાવવા ઝેરી પાઉડર મોકલનાર બેલડી પકડાઇ

સુત્રાપાડાના બરૂલા ગામે તળાવમાંથી માટી ચોરી : કડક કાર્યવાહી

સુત્રાપાડાના બરૂલા ગામે તળાવમાંથી માટી ચોરી : કડક કાર્યવાહી ‘અમે માટી લીધી જ નથી’નો કોન્ટ્રાક્ટરનો લૂલો બચાવ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના બરુલા ગામના તળાવમાંથી…

View More સુત્રાપાડાના બરૂલા ગામે તળાવમાંથી માટી ચોરી : કડક કાર્યવાહી

સૂત્રાપાડાના બરૂલામાં તળાવમાંથી માટી ચોરી અંગે 1.31 કરોડનો દંડ

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના બરૂૂલા ગામે સરકારી તળાવમાંથી ગેરકાયદેસર રીતે માટી ચોરી કર્યાના મુદ્દે ખાણ ખનીજ વિભાગ દ્વારા ગઇંઅઈં ના કોન્ટ્રાકટરને રૂૂ.1.31 કરોડનો દંડ ફટકારતા…

View More સૂત્રાપાડાના બરૂલામાં તળાવમાંથી માટી ચોરી અંગે 1.31 કરોડનો દંડ