સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામમાં પ્રેમલગ્નને લઈને ઊભા થયેલા મનદુ:ખે હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું હતું. યુવતીના પરિવારજનો દ્વારા યુવકના કાકાના ઘર પર ઘાતક હુમલો કરવામાં આવ્યો…
View More ચુડામાં પ્રેમલગ્ન મામલે ધિંગાણું: 21 લોકોના ટોળા સામે ફરિયાદSurendranagar
સુરેન્દ્રનગરમાં ચૂંટણી કામગીરીમાં ગેરહાજર રહેતા શિક્ષક સામે ધરપકડ વોરંટ કાઢ્યુું
સુરેન્દ્રનગરમાં ચૂંટણીની મહત્વની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવનાર એક શિક્ષક વિરુદ્ધ થાનગઢ મામલતદાર દ્વારા ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવામાં આવતાં સરકારી કર્મચારીઓમાં ચકચાર મચી જવા પામી છે.…
View More સુરેન્દ્રનગરમાં ચૂંટણી કામગીરીમાં ગેરહાજર રહેતા શિક્ષક સામે ધરપકડ વોરંટ કાઢ્યુુંસુરેન્દ્રનગરમાં ચૂંટણી કામગીરીમાં ગેરહાજર રહેતા શિક્ષક સામે ધરપકડ વોરંટ ઇસ્યુ
સુરેન્દ્રનગરમાં ચૂંટણીની મહત્વની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવનાર એક શિક્ષક વિરુદ્ધ થાનગઢ મામલતદાર દ્વારા ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવામાં આવતાં સરકારી કર્મચારીઓમાં ચકચાર મચી જવા પામી છે.…
View More સુરેન્દ્રનગરમાં ચૂંટણી કામગીરીમાં ગેરહાજર રહેતા શિક્ષક સામે ધરપકડ વોરંટ ઇસ્યુસુરેન્દ્રનગરથી પસાર થતી નર્મદા કેનાલમાં તીરાડ પડી, ગાબડું પડવાની ભીતિ
ગુજરાત મિરર, સુરેન્દ્રનગર,તા.3સુરેન્દ્રનગરમાંથી પસાર થતી ઢાંકી-વલ્લભીપુર નર્મદા કેનાલમાં ગાબડું પડવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે ટોકરાળા ગામ સહિત આસપાસના ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે…
View More સુરેન્દ્રનગરથી પસાર થતી નર્મદા કેનાલમાં તીરાડ પડી, ગાબડું પડવાની ભીતિઅમરાપરમાં પાણી ઉડવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી
ચાર લોકો ઘવાયા, ઇજાગ્રસ્તોને રાજકોટ રિફર કરાયા: ગામમાં તંગદિલી સુરેન્દ્રનગર જિલ્લાના અમરાપર ગામે પાણી ઉડવા મામલે એક જ સમાજના બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની…
View More અમરાપરમાં પાણી ઉડવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટીસુરેન્દ્રનગરના ઝિંઝુવાડાના રણમાં ફસાયેલા 100 ભાવિકોનું રેસ્કયુ
સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાની જગ્યાએ દર્શન કરવા ગયેલા 100થી વધુ શ્રદ્ધાળુઓ કાદવમાં ફસાયા હતા. આઠ ગાડીઓ અને એક લક્ઝરી બસ ફસાઈ જતાં, ઝીંઝુવાડાના સરપંચ…
View More સુરેન્દ્રનગરના ઝિંઝુવાડાના રણમાં ફસાયેલા 100 ભાવિકોનું રેસ્કયુસુરેન્દ્રનગરમાં જમણવારમાં છાશ પીધા બાદ નાના બાળકો સહિત 200 લોકોને ફૂડપોઈઝનીંગ
સુરેન્દ્રનગર જિલ્લાના ગોમટા ગામમાં વાસ્તુ પ્રસંગના જમણવાર દરમિયાન ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. છાશ પીધા બાદ 200થી વધુ લોકોની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં…
View More સુરેન્દ્રનગરમાં જમણવારમાં છાશ પીધા બાદ નાના બાળકો સહિત 200 લોકોને ફૂડપોઈઝનીંગદિવાળીએ હૈયા હોળી:સુરેન્દ્રનગર પાલિકાના 300 સફાઈ કામદારોની હડતાળ
સુરેન્દ્રનગર મહાપાલિકાના 300 જેટલા સફાઈ કામદરો દિવાળીના દિવસે હડતાળ પર ઉતર્યા છે. આથી દિવાળી પર શહેરીજનો સફાઈ માટે દોડધામ મચી છે. વઢવાણ પાલિકા કચેરીમાં…
View More દિવાળીએ હૈયા હોળી:સુરેન્દ્રનગર પાલિકાના 300 સફાઈ કામદારોની હડતાળસુરેન્દ્રનગરની મહિલા સાથે શેરબજારમાં ડબલની લાલચ આપી 31 લાખની ઠગાઇ
અંકલેશ્ર્વર, કરજણ અને વડતાલના ત્રણ શખ્સોએ અલગ-અલગ બેંક ખાતામાં મહિલા પાસે રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રહેતી મહિલાને શેર બજારમાં રોકાણ કરાવી બેંક ખાતાના…
View More સુરેન્દ્રનગરની મહિલા સાથે શેરબજારમાં ડબલની લાલચ આપી 31 લાખની ઠગાઇસુરેન્દ્રનગરના ગ્રાહકની રાજકોટના સોની વેપારી સાથે રૂા.31.77 લાખની છેતરપિંડી
રાજકોટના સોની વેપારીનું રૂૂા. 31.77 લાખનું સોનું સુરેન્દ્રનગરને ગ્રાહક છેતરપીંડી કરી ઓળવી ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉધારમાં સોની વેપારી પાસેથી સોનાના બે બિસ્કીટ…
View More સુરેન્દ્રનગરના ગ્રાહકની રાજકોટના સોની વેપારી સાથે રૂા.31.77 લાખની છેતરપિંડી