સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશના મુસાફરોથી ભરેલી લક્ઝરી બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા વસ્તડી ગામના…
View More સાયલા નજીક યાત્રિ બસ પલટી મારી જતાં 25 મુસાફરોને ઇજાSurendranagar news
વઢવાણમાં કારના 3 શોરૂમમાંથી રૂપિયા 13.46 લાખની ચોરી
સુરેન્દ્રનગર વઢવાણ મેઈન રોડ પર એક જ રાતમાં એક સાથે 3 કારના શોરૂૂમને ચોરોએ નિશાન બનાવીને દોઢ કલાકમાં ત્રણેય સ્થળેથી રૂૂ. 12.46 લાખની મતાની…
View More વઢવાણમાં કારના 3 શોરૂમમાંથી રૂપિયા 13.46 લાખની ચોરીપાટડીના નવાગામમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર બઘડાટી : છ ઘવાયા
સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના ખારાઘોડા નવાગામમાં એક જ કોમના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ચકચાર મચી…
View More પાટડીના નવાગામમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર બઘડાટી : છ ઘવાયાસુરેન્દ્રનગરમાં કારના ડેશબોર્ડ ઉપર ગેરકાયદે પોલીસનું બોર્ડ મૂકનાર સામે ગુનો
સુરેન્દ્રનગરમાં પોલીસનાં નામની પ્લેટ કારના ડેશબોર્ડ પર મુકીને રોફ જમાવતા તત્વો સામે જીલ્લા પોલીસ કડક બની છે અને પોલીસમાં નહિ હોવા છતાં કારમાં પોલીસ લખનાર…
View More સુરેન્દ્રનગરમાં કારના ડેશબોર્ડ ઉપર ગેરકાયદે પોલીસનું બોર્ડ મૂકનાર સામે ગુનોસુરેન્દ્રનગરના ગંગાજળ ગામે મકાનમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેડૂતની ધરપકડ
સુરેન્દ્રનગર એસઓજીની ટીમે બાતમીના આધારે ઘજાળા પોલીસ સ્ટેસન વિસ્તારના ગંગાજળ ગામે એક મકાનમાં દરોડો પાડી રૂૂ.1.74 લાખના ઉગાડેલ ગાંજાના 10 છોડ સાથે ખેડૂતની ધરપકડ કરી…
View More સુરેન્દ્રનગરના ગંગાજળ ગામે મકાનમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેડૂતની ધરપકડસુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત તસ્કર વિરૂધ્ધ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ ગુનો નોંધાયો
ચુડા તાલુકાના ચચાણા ગામે તા.27 ઓક્ટોબરે રાતે ભુરાભાઈ બોળિયા પરિવાર સાથે ઘરે સૂતા હતા. તે રાતે ધોળકાનો રીઢો ચોર પુનમ ઉર્ફે પુનીયા ઠાકોર તેમના ઘરમાં…
View More સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત તસ્કર વિરૂધ્ધ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ ગુનો નોંધાયોસુરેન્દ્રનગરના બજાણા ગામે દારૂના કટિંગ વખતે દરોડો, 13 લાખના દારૂ સાથે ત્રણની ધરપકડ
પાટડી તાલુકાના ગેડીયા ગામે સીમ રસ્તેથી બંધ બોડીના ક્ધટેનરના ચોર ખાનાની આડમા વિદેશી દારૂૂની 4524 બોટલો સાથે ત્રણ શખશો ઝડપાયા છે. બજાણા પોલીસે ગેડીયા ગામે…
View More સુરેન્દ્રનગરના બજાણા ગામે દારૂના કટિંગ વખતે દરોડો, 13 લાખના દારૂ સાથે ત્રણની ધરપકડભૂવાએ સુરેન્દ્રનગરના એક જ પરિવારના 3 સભ્યોની હત્યા કર્યાનો ઘટસ્ફોટ
અમદાવાદના ઉદ્યોગપતિને ઝેર આપી હત્યા કરવાના કાવતરામાં ઝડપાયેલ ભૂવાની ચોંકાવનારી કબૂલાત દુધરેજના પતિ-પત્ની અને પુત્રીની લાશો કેનાલમાંથી મળી હતી, બનાવ આપઘાતમાં ખપાવી દેવાયાનો ધડાકો અમદાવાદના…
View More ભૂવાએ સુરેન્દ્રનગરના એક જ પરિવારના 3 સભ્યોની હત્યા કર્યાનો ઘટસ્ફોટસુરેન્દ્રનગર જિલ્લામાં પાક સહાયમાં ખેડૂતોની મજાક
સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ્યમાં ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદથી થયેલા પાક નુકશાનીનો સર્વે કરવા અને વળતર ચૂકવવામાં જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા મોટાપાયે ગેરરીતિ અને બેદરકારી થયાની…
View More સુરેન્દ્રનગર જિલ્લામાં પાક સહાયમાં ખેડૂતોની મજાકસુરેન્દ્રનગરમાં ડેમુ ટ્રેનમાં મહિલાઓની છેડતી, પરિવારજનો આવતા છરી ઝીંકી
સુરેન્દ્રનગરના રતનપરમાં રહેતા પરીવારની મહિલાઓ લગ્નની ખરીદી કરવા બોટાદ ગઈ હતી. જયાંથી સાંજે બોટાદ-ધ્રાંગધ્રા ટ્રેનમાં પરત આવતી હતી. આ સમયે ટ્રેનમાં અભદ્ર ભાષા બોલતા 3…
View More સુરેન્દ્રનગરમાં ડેમુ ટ્રેનમાં મહિલાઓની છેડતી, પરિવારજનો આવતા છરી ઝીંકી